ટાટા ટેકનોલોજીસના શેરના ભાવમાં 27 મે, 2024 બાદ આવી શકે છે મોટો ઘટાડો! જાણો તેનું કારણ

ટાટા ટેકનોલોજીસનું ગુરુવારે ધમાકેદાર ડેબ્યૂ રહ્યું હતું. ટાટા ટેક્નોલોજીસ, ટાટા ગૃપની ગુરુવારે ટોપના 10 માં સૌથી વધારે સક્રિય શેરોમાં સામેલ હતી. કંપની ઓટો, એરો અને હેવી મશીનરી ઉત્પાદકોને એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સર્વિસ પૂરી પાડે છે. ટાટા ટેકનોલોજીસના IPOની ઈશ્યૂ પ્રાઈસ 500 રૂપિયા હતી.

| Updated on: Dec 27, 2023 | 6:08 PM
ટાટા ટેકનોલોજીસનું ગુરુવારે ધમાકેદાર ડેબ્યૂ રહ્યું હતું. ટાટા ટેક્નોલોજીસ, ટાટા ગૃપની ગુરુવારે ટોપના 10 માં સૌથી વધારે સક્રિય શેરોમાં સામેલ હતી. કંપની ઓટો, એરો અને હેવી મશીનરી ઉત્પાદકોને એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સર્વિસ પૂરી પાડે છે.

1 / 5
ટાટા ટેકનોલોજીસના IPOની ઈશ્યૂ પ્રાઈસ 500 રૂપિયા હતી. આ શેર ગુરુવારે NSE અને BSEમાં લિસ્ટ થયો ત્યારે તેનો ભાવ 1,200 રૂપિયા પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ શેરના ભાવ 1,400 રૂપિયાની સપાટી પર પહોંચ્યા હતા.

2 / 5
ટાટા ટેકનોલોજીસે માર્ચ 31, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં લગભગ 43 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે તેની આવક 25 ટકા વધી હતી. તેની મુખ્ય કંપની ટાટા મોટર્સ, બ્રિટનની જગુઆર લેન્ડ રોવર અને વિયેતનામની વિનફાસ્ટ સહિત તેના ટોપ 5 ક્લાઈન્ટ દ્વારા તેની આવકમાં 60.5 ટકા યોગદાન આપ્યું છે.

3 / 5
ટાટા ટેકનોલોજીસના IPO પહેલા એટલે કે, 22 નવેમ્બર પહેલા જે રોકાણકારોએ અનલિસ્ટેડ માર્કેટમાંથી તેના શેરની ખરીદી કરી હતી તેઓના શેર કંપનીએ લોક ઈન પીરિયડમાં રાખ્યા છે. કંપનીના નોટિફિકેશન અનુસાર 27 મે, 2024 સુધી તેનું વેચાણ થઈ શકશે નહીં.

4 / 5
આ શેરનો લોક ઈન પીરિયડ 27 મે, 2024 ના રોજ જ્યારે પૂર્ણ થશે ત્યારે જે રોકાણકારોએ શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેઓ પ્રોફિટ બુકિંગ કરશે અને તેના કારણે બજારમાં વેચવાલી આવશે. જેટલા પણ શેરહોલ્ડર્સ છે લોક ઈન પીરિયડ બાદ તેઓ મોટા પાયે ટાટા ટેકનોલોજીસના શેરનું વેચાણ કરી શકે છે, જેની સીધી અસર શેરના ભાવ પર પડશે અને ભાવમાં મોટું કરેકશન આવી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે અવરોધ દૂર થશે

આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,

કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો

પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો

g clip-path="url(#clip0_868_265)">