આ IT કંપનીએ નોંધાવી નાદારી, બાબા રામદેવે તેને ખરીદવા માટે આપી 830 કરોડ રૂપિયાની ઓફર

દેવામાં ડૂબેલી કંપની રોલ્ટા ઈન્ડિયાને ખરીદવા માટે બાબા રામદેવે રસ દાખવ્યો છે. પતંજલિ દ્વારા રોલ્ટાને ખરીદવા માટે 830 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. આ પહેલા પુણે સ્થિત અશદાન પ્રોપર્ટીઝે રોલ્ટાને ખરીદવા માટે સૌથી મોટી બીડ લગાવી હતી.

| Updated on: Feb 06, 2024 | 4:25 PM
રોલ્ટા એક ભારતીય બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. કંપની આઇટી, બિઝનેસ ઇન્ટેલિજન્સ અને બિગડેટા એનાલિટિક્સ, જિયોગ્રાફિક ડેટા અને ઇન્ફોર્મેશન એન્ડ એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર લિસ્ટેડ છે.

1 / 5
રોલ્ટાએ BSE ને આજે 6 ફેબ્રુઆરીના રોજ એક જાણ કરી હતી કે, કંપની હવે નાદારી પ્રક્રિયા કરવા જઈ રહી છે. 19 સપ્ટેમ્બર, 2014 ના રોજ કંપનીના શેરનો ભાવ 122.90 રૂપિયા હતો. આજે શેરનો ભાવ 0.10 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. શેરમાં આજે અપર સર્કિટ જોવા મળી હતી અને તે 3 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીએ અત્યાર સુધીમાં -91.55 ટકાનું રિટર્ન આપ્યું છે.

2 / 5
દેવામાં ડૂબેલી કંપની રોલ્ટા ઈન્ડિયાને ખરીદવા માટે બાબા રામદેવે રસ દાખવ્યો છે. પતંજલિ દ્વારા રોલ્ટાને ખરીદવા માટે 830 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. આ પહેલા પુણે સ્થિત અશદાન પ્રોપર્ટીઝે રોલ્ટાને ખરીદવા માટે સૌથી મોટી બીડ લગાવી હતી.

દેવામાં ડૂબેલી કંપની રોલ્ટા ઈન્ડિયાને ખરીદવા માટે બાબા રામદેવે રસ દાખવ્યો છે. પતંજલિ દ્વારા રોલ્ટાને ખરીદવા માટે 830 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. આ પહેલા પુણે સ્થિત અશદાન પ્રોપર્ટીઝે રોલ્ટાને ખરીદવા માટે સૌથી મોટી બીડ લગાવી હતી.

3 / 5
મીડિયા અહેવાલ અનુસાર, પતંજલિ દ્વારા રોલ્ટા ઈન્ડિયાને 820 થી 830 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે જે હાલની ઓફર કરતાં વધારે રકમની છે. આ ઉપરાંત પતંજલિની ઓફરમાં તમામ રકમ રોકડમાં ચૂકવવાનો સમાવેશ થાય છે.

4 / 5
છેલ્લા 5 દિવસની વાત કરીએ તો રોલ્ટા ઈન્ડિયાના શેરે 11.11 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 0.30 રૂપિયા થાય છે. કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 1.05 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.85 ટકા વધ્યો હતો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">