OYO કંપનીનો આવી રહ્યો છે IPO, તે પહેલા જ ખરીદી શકશો તેના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી

OYO ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને શેરના ભાવ 69 રૂપિયા છે. કુલ 145 શેરની ખરીદી માટે તમારે 10,005.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10206.6 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો.

| Updated on: Jan 31, 2024 | 7:16 PM
સોફ્ટબેંક ગ્રુપ કોર્પ દ્વારા સમર્થિત ભારતીય હોટેલ-બુકિંગ કંપની, વિસ્તરણ અને દેવા ઘટાડવા માટે ભંડોળ એકત્ર કરવા માંગે છે. રિતેશ અગ્રવાલ દ્વારા સ્થપાયેલી એક વખતની હાઈ-ફ્લાઈંગ કંપનીએ માર્ચમાં લક્ષ્યાંકની રકમમાં લગભગ બે તૃતીયાંશ જેટલો ઘટાડો કર્યા બાદ ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે.

1 / 5
Oravel Stays Pvt Ltd દ્વારા સંચાલિત હોસ્પિટાલિટી ચેઇન ઓયો, ફંડિંગ રાઉન્ડમાં લગભગ $400 મિલિયન એકત્ર કરવા માટે મલેશિયાના સોવરિન વેલ્થ ફંડ ખઝાનાહ નેશનલ બર્હાદ સાથે વાતચીત કરી રહી છે. કંપની $6 બિલિયનના મૂલ્યાંકન પર નવા નાણાં એકત્ર કરવાની આશા રાખે છે.

2 / 5
તમે OYO Rooms કંપનીના શેર IPO આવ્યા પહેલા અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

3 / 5
OYO ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને શેરના ભાવ 69 રૂપિયા છે. કુલ 145 શેરની ખરીદી માટે તમારે 10,005.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10206.6 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

4 / 5
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">