શેરબજારમાં મોટી કમાણી, સોલાર કંપનીના Bonus Share વડે શેરધારકો બન્યા કરોડપતિ, જાણો કઈ રીતે
KPI ગ્રીન એનર્જીનો શેર માત્ર 3 વર્ષમાં 1 લાખ રૂપિયા 3 કરોડ રૂપિયામાં ફેરવાઈ ગયા છે. બોનસ શેરના આધારે કંપનીના શેરોએ આ સિદ્ધિ દર્શાવી છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેર 18 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયા છે.
Latest News Updates
Most Read Stories