અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી અને ડિલિવરીને લઈ આવ્યું મોટું અપડેટ, પોસ્ટ થઈ વાયરલ, જુઓ તસવીર

અનેક મીડિયા અહેવાલો અનુસાર વાત કરવામાં આવે તો હર્ષ ગોયેન્કાએ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સી અને ડિલિવરીની તારીખને લઈને એક પોસ્ટ કરી છે. અનુષ્કા-વિરાટનું નામ લીધા વિના હર્ષે દાવો કર્યો છે કે થોડા દિવસોમાં બાળક આવવાનું છે. આ પોસ્ટે ફેન્સમાં સનસનાટી મચાવી દીધી છે.

| Updated on: Feb 17, 2024 | 9:34 PM
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બીજા બાળક વિશે છેલ્લા કેટલાક સમયથી જે ચર્ચા ચાલી રહી હતી તે હવે પુષ્ટિ થઈ હોવાનું કહેવાય છે. ભલે અનુષ્કા શર્મા અને વિરાટે બીજી પ્રેગ્નેન્સી પર હજુ સુધી કંઈ કહ્યું નથી, પરંતુ પ્રખ્યાત બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ એક્ટ્રેસની ડિલિવરી પર મોટું અપડેટ આપ્યું છે.

1 / 5
અનુષ્કા કે વિરાટનું નામ લીધા વિના હર્ષ ગોયેન્કાએ કહ્યું કે ટૂંક સમયમાં બાળકનો જન્મ થવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જે વાયરલ થઈ રહી છે.

2 / 5
હર્ષ ગોયેન્કાએ X પર લખ્યું કે આગામી થોડા દિવસોમાં એક બાળકનો જન્મ થવાનો છે. હું આશા રાખું છું કે બાળક તેના ક્રિકેટર પિતાની જેમ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કે પછી તે તેની માતાની જેમ ફિલ્મ સ્ટાર બનશે?

3 / 5
આ ટ્વિટ જોઈને ચાહકો ક્રેઝી થઈ ગયા અને અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી વિશે જાણવાની તેમની ઉત્સુકતા વધી ગઈ. ભલે હર્ષ ગોયેન્કાએ ટ્વિટમાં ક્યાંય અનુષ્કા કે વિરાટનું નામ લીધું નથી, પરંતુ ચાહકોએ અનુમાન લગાવ્યું છે કે તેમના વિશે વાત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ કપલની પ્રેગ્નન્સીના સમાચાર દરેક જગ્યાએ વહેતા થઈ રહ્યા છે.

4 / 5
અનુષ્કાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર પહેલીવાર ઓક્ટોબર 2023માં આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રી ઘણી ઈવેન્ટ્સમાં ખૂબ જ ઢીલા કપડામાં જોવા મળી હતી. જાન્યુઆરી 2024 માં, ક્રિકેટર એબી ડી વિલિયર્સે એમ કહીને સનસનાટી મચાવી દીધી હતી કે અનુષ્કા અને વિરાટ કોહલીના બીજા બાળકનો જન્મ થવાનું છે અને આ વિરાટ માટે પરિવારનો સમય છે. જોકે, બાદમાં તેણે કહ્યું કે તેણે ખોટી માહિતી આપી છે અને આ માટે તે માફી માંગે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ

સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video

કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન

ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત

NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ

સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી

PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ

g clip-path="url(#clip0_868_265)">