AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 : બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુએ પ્રથમ મેચ 29 મિનિટમાં જીતી

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી છે. સિંધુએ વિમેન્સ સિંગલ્સના ગ્રુપ-એમમાં ​​પોતાની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવ્યો હતો. સિંધુએ આ મેચ 21-9, 21-6થી જીતી હતી.

| Updated on: Jul 28, 2024 | 1:49 PM
Share
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ શાનદાર શરુઆત કરી છે. તેણે માલદીવના બેડમિન્ટન ખેલાડી ફાતિમથ નબાહા અબ્દુલ રઝાકને હાર આપી છે. તેમણે પ્રથમ ગેમ 21-09થી અને બીજી ગેમ 21-06થી જીતી હતી.

1 / 5
પીવી સિંધુએ રિયો ડી જાનેરો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ જીત્યો હતો, ત્યારબાદ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.3 દિવસ પહેલા

2 / 5
 સિંધુએ આ મેચ વિશ્વની નંબર-111 ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. સિંધુને મેચ જીતવામાં માત્ર 29 મિનિટ લાગી હતી. હવે સિંધુ તેની બીજી ગ્રુપ મેચમાં 31 જુલાઈના રોજ એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે રમશે. આ મેચ જીતશે તો તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી જશે

3 / 5
પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ રહેશે તો તે મેડલ જીતવામાં સફળ રહેશે.

4 / 5
પીવી સિંધુની આ જીત પર સૌ કોઈ તેને શુભકામના પાઠવી રહ્યું છે, અને આશા  છે કે, પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે.

5 / 5
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">