Hockey world cup 2023માં ગ્રુપ સ્ટેજની તમામ મેચ પૂર્ણ, ગ્રુપ ટોપર બની આ ટીમો પહોંચી કવાર્ટર ફાઈનલમાં

ઓડિશામાં ચાલી રહેલા હોકી વર્લ્ડ કપમાં આજે તમામ ગ્રુપની ગ્રુપ સ્ટેજની તમામ મેચ પૂર્ણ થઈ છે. હોકી વર્લ્ડ કપના નિયમો અનુસાર, ગ્રુપમાં ટોપ કરનાર હોકી ટીમ સીધી કવાર્ટર ફાઈનલમાં પહોંચે છે. જ્યારે અન્ય ટીમો વચ્ચે ક્રોસ ઓવર મેચ રમાઈ છે. આ ક્રોસ ઓવર મેચ ગ્રુપમાં બીજા અને ત્રીજા નંબર પર રહેલી ટીમ વચ્ચે રમાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 10:37 PM
13 જાન્યુઆરીથી ઓડિશામાં શરુ થયેલી મેચ હવે ક્રોસ ઓવર મેચ સુધી પહોંચી છે. ગ્રુપ એમાં સાઉથ આફ્રીકાની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ બીમાં જાપાનની ટીમ 0 પોઈન્ટ સાથે, ગ્રુપ સીમાં ચીલીની ટીમ 0 પોઈન્ટ સાથે અને ગ્રુપ ડીમાં વેલ્સની ટીમ 0 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. આ સાથે આ તમામ ટીમો હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

1 / 5
ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયાની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી અને એક મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 20 ગોલ કર્યા હતા.

2 / 5
ગ્રુપ બીમાં બેલ્જિયમની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી અને 1 મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 14 ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની સાથે સાથે બેલ્જિયમની ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

3 / 5
ગ્રુપ સીમાં નેધરલેન્ડની હોકી ટીમ 9 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે તમામ મેચ જીતી હતી.  આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 22 ગોલ કર્યા હતા. આ ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

4 / 5
ગ્રુપ ડીમાં ઈંગ્લેન્ડની હોકી ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી. આ ટીમે 2 મેચ જીતી હતી અને 1 મેચ ડ્રો રહી હતી. આ ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં 9 ગોલ કર્યા હતા. આ ટીમ પણ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">