Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

52 કરોડનું ઘર, એક અબજના પ્રાઈવેટ જેટનો માલિક છે લિયોનેલ મેસ્સી, જીવે છે રાજાઓ જેવુ જીવન

વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક આર્જેન્ટિનાના લિયોન મેસ્સી (Lionel Messi)ના હાલમાં 162 આંતરરાષ્ટ્રીય મેચોમાં 86 ગોલ છે. સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ બની ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:19 PM
પીએસજીના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સી આજે એટલે કે, 24 જૂનના રોજ 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, છેલ્લા 2 દશકથી  લિયોનેલ મેસ્સી  દુનિયા પર રાજ કરે છે, પોતાની રમતના દમ પર તેમણે અનોખી લાઈફસ્ટાઈલ બનાવી છે જે સામાન્ય લોકોએ સપનામાં પણ વિચાર્યું ન હતુ. દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર આ ખેલાડીની દરેક વસ્તુ મૌંધી અને ખાસ છે, તે પછી ઘર હોય ગાડી કે પ્રાઈવેટ જેટ, તેમની લાઈફ સ્ટાઈલ પણ રાજા મહારાજા જેવી છે(Lionel Messi Instagram)

1 / 5
લિયોનેલ મેસ્સીની વર્ષની નેટ વર્થ અંદાજે 31 અરબ છે તેમનું ઘર બાર્સેલોનામાં છે, જ્યાં તેમની પત્ની અને બાળકોની સાથે રહે છે તેમના ઘરની કિંમત 52 કરોડ રુપિયા છે, લિયોનેલ મેસ્સીના ઘરમાં ફુટબોલ પિચ છે, સ્વિમિંગ પૂલ છે એક ઈન્ડોર જીમ છે અને બાળકોને રમવા માટે પ્લેગ્રાઉન્ડ પણ છે, તેમના ઘરથી સમુદ્રમાં શાનદાર નજારો જોવા મળે છે, તેમની પ્રાઈવેસી માટે મેસ્સી તેમના ઘર પાસેનું પાડોશીનું ધર પણ ખરીદ્યું છે. મેસ્સી પોતાના ઘરમાં તેની ખાસ જર્સીનું પણ કલેક્શન કરેલું છે (Lionel Messi Instagram)

2 / 5
કેટલાક સ્ટારની જેમ લિયોનેલ મેસ્સી પાસે પણ એક પ્રાઈવેટ જેટ છે, તેના એક જેટની સીડીઓમાં તેમના પરિવારનું નામ લખ્યું છે. પ્લેનમાં 16 લોકો આરામથી મુસાફરી કરી શકે છે, મેસ્સીએ આ પ્લેનને ખરીદ્યું નથી પરંતુ ભાડે લીધું છે   (Lionel Messi Instagram)

3 / 5
ફૂટબોલ સિવાય મેસ્સી એક મોટો બિઝનેસમેન છે, તે બાર્સિલોનાના  4 સ્ટાર હોટલનો માલિક છે,જે તે વિસ્તારની સૌથી લગ્ઝરી હોટલોનો માલિક છે, હોટલમાં 77 બેડરુમ છે જ્યાં એક રાત પસાર કરવા માટે અંદાજે 10 હજાર રુપિયાનું ભાડું છે, આ સિવાય મેસ્સી ઈલબિઝા, માલોરકા, બાક્યૂયેરા અને એન્ડોરામાં પણ હોટલ ખરીદ્યી છે(Lionel Messi Instagram)

4 / 5
મેસ્સીનું કાર કલેક્શન પણ ખુબ ખાસ છે, તેમણે અનેક લગ્ઝરી ગાડી ખરીદ્યી છે તેમની પાસે ઓડી, ફરારીથી લઈ 11 કરોડની  પગાની જોડા કાર પણ છે, તે 95 લાખની ગ્રામટૂરિઝમો અને ફરારી એફ43નો પણ માલિક છે, મેસ્સી ઑડી  કંપની એમ્બેસેડર પણ છે(Lionel Messi twitter)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">