FIFA World Cup 2022: આ ફુટબોલ ખેલાડીના બચપન કા પ્યાર છે, આ સુંદર હસીનાઓ

ઇંગ્લિશ ખેલાડીઓ તેમની રમતની તાકાત પર પ્રભુત્વ ધરાવે છે, સાથે જ તેમની સુંદર પાર્ટનર પણ ખુબ છવાયેલી રહે છે. કેટલાક અંગ્રેજી ફૂટબોલરોને નાની ઉંમરે તેમનો પ્રેમ મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 2:34 PM
કતારમાં ફિફા વર્લ્ડ કપ શરુ થઈ ચૂક્યો છે. વર્લ્ડકપની બીજી મેચમાં ઈંગ્લેન્ડે 6-2થી ઈરાન સામે જીત મેળવી હતી. અંગ્રેજી ખેલાડીઓ પોતાની રમતના તાકાત પર છવાયેલા છે સાથે તેની સુંદર પાર્ટનર પણ છવાય છે. (Anna Modler instagram)

1 / 6
એરિકા ડાયરની પત્ની એના સોશિયલ મીડિયા પણ ખુબ ચર્ચિત છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 110 હજારથી વધુ ફોલોઅર્સ છે. (Anna Modler instagram)

2 / 6
જૈક ગ્રેલિશ અને સાશા અટવુડ બંન્ને એકબીજાના બાળપણનો પ્રેમ છે. બંન્ને 16 વર્ષની ઉંમરથી સાથે છે. (Twitter)

3 / 6
લ્યૂક શૉ અને એનોસ્કા સાંતોષ 2017થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. (Anouska Santos instagram)

4 / 6
હૈરી કેનની પત્ની કૈટી ગુડલેન્ડ એક ફિટનેસ ટ્રેનર છે. બંન્નેની પ્રથમ મુલાકાત શાળામાં થઈ હતી. (Harry Kane instagram)

5 / 6
 જૉર્ડન પિરફૉર્ડ અને મેગન પિકફૉર્ડ 14 વર્ષની ઉંમરથી એકબીજાની સાથે છે. બંને સ્કુલમાં મળ્યા હતા.(Megan Pickford instagram)

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">