Neeraj Chopra : નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ આખરે 90 મીટરના અંતરને સ્પર્શ કરીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરા આમ કરનાર પ્રથમ ભારતીય ભાલા ફેંકનાર બન્યો. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે, જે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો, તેણે દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો સાથે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9