Sonam Kapoor Baby Bump Photos: સોનમ કપૂરે ખાસ રીતે ઉજવ્યો જન્મદિવસ, મેટરનિટી ફોટોશૂટની તસવીરો થઈ વાયરલ

સોનમ કપૂરે (Sonam Kapoor) માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા પછી અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટો પણ શેર કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:55 PM
સોનમ કપૂરે માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નન્સી દરમિયાન સોશિયલ મીડિયાથી બ્રેક લે છે, પરંતુ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે, જ્યાં તે પોતાની પ્રેગ્નન્સી વિશે ખુલીને વાત કરી રહી છે અને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટો પણ શેર કરી રહી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર બોલ્ડ મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

1 / 6
મેટરનિટી ફોટોશૂટની આ તસવીરોમાં સોનમ કપૂર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોશૂટ માટે સોનમે નાજુક સિક્વિન્સ અને મોતીથી બનેલો ઓફ-વ્હાઈટ સાટિન ડ્રેસ પહેર્યો છે.

2 / 6
સોનમના આ સુંદર બોલ્ડ ડ્રેસને દેશના પ્રખ્યાત ડિઝાઈનર અબુ અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે. સોનમની સાથે ડિઝાઇનરે પણ સોનમનો આ ફોટો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

3 / 6
સોનમ કપૂર હાલમાં જ પતિ આનંદ આહુજા સાથે તેના બેબીમૂન પરથી પરત ફરી છે. ગયા અઠવાડિયે ઇટાલીમાં આ કપલે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા હતા.

4 / 6
તેના પિતા અનિલ કપૂર સોનમની પ્રેગ્નન્સીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ઘણા ઈન્ટરવ્યુમાં તેણે આ વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે તે ખૂબ જ ખુશ છે અને તે ઈચ્છે છે કે માતા અને બાળક બંને સ્વસ્થ હોય.

5 / 6
સોનમ કપૂર અને આનંદ આહુજાએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 4 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ કપલ આ દુનિયામાં તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

6 / 6
Follow Us:
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">