AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું યોગ્ય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

વાળ ત્યારે જ સ્વસ્થ રહી શકે છે જ્યારે તેની યોગ્ય કાળજી લેવામાં આવે. છોકરીઓને ઘણી વાર એ દ્વિધા હોય છે કે તેણે રાત્રે વાળ બાંધીને સૂવું જોઈએ કે ખુલ્લા રાખીને. તો આજે અમે તમારી મૂંઝવણનો ઉકેલ લાવ્યા છીએ. આજના લેખમાં તમે જાણી શકશો કે સૂતી વખતે વાળ ખુલ્લા રાખવા જોઈએ કે બાંધવા જોઈએ. કહેવાય છે કે વાળને ખુલ્લા રાખીને ન સૂવુ જોઈએ તો તે કેમ ન સૂવું તેનાથી શું થઈ શકે છે ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 12:38 PM
Share
સારા શેમ્પૂથી વાળ ધોવા પૂરતું નથી, પરંતુ વાળની ​​સંભાળ રાખવી એટલી જ જરૂરી છે જેટલી આપણે આપણી ત્વચાની કરીએ છીએ. હેલ્ધી વાળ માટે એ જરૂરી છે કે તેમાં પરસેવો ન થાય, વાળને યોગ્ય રીતે ઓઈલયુક્ત કરવું જોઈએ અને સાથે જ વાળ ખરવાની સમસ્યાથી પણ બચાવવું જોઈએ. વાળ ત્યારે જ સ્વસ્થ રહી શકે છે જ્યારે તેની યોગ્ય કાળજી લેવામાં આવે. છોકરીઓને ઘણી વાર એ દ્વિધા હોય છે કે તેણે રાત્રે વાળ બાંધીને સૂવું જોઈએ કે ખુલ્લા રાખીને. તો આજે અમે તમારી મૂંઝવણનો ઉકેલ લાવ્યા છીએ. આજના લેખમાં તમે જાણી શકશો કે સૂતી વખતે વાળ ખુલ્લા રાખવા જોઈએ કે બાંધવા જોઈએ. ( Photo credit- Boldsky )

1 / 6
આ મૂંઝવણનો સીધો જવાબ આપી શકાય નહીં. કારણ કે તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ ખુલ્લા વાળ રાખીને સૂવાનું પસંદ કરે છે કે ખુલ્લા. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે આપણે વાળ ખુલ્લા રાખીને સૂઈએ છીએ ત્યારે વાળ તૂટવા સહિતની અન્ય સમસ્યાઓ વધી જાય છે. તેથી, વાળ બાંધીને સૂવાની સલાહ આપવામાં આવે છે. જો કે વાળને એકદમ ટાઈટ પણ ક્યારેય ન બાંધવા જોઈએ.ત્યારે ચાલો જાણીએ વાળને બાંધીને સૂવાથી શું ફાયદો થાય છે.( Photo credit- Boldsky )

2 / 6
વાળ ઓછા ખરે છે : જો તમે રાત્રે વાળ બાંધીને સૂવો છો તો તમારા વાળ ઓછા ખરી પડે છે. હકીકતમાં જ્યારે આપણે વાળ ખુલ્લા રાખીને સૂઈએ છીએ ત્યારે વાળમાં શુષ્કતા વધી જાય છે. ઓશીકું વાળની ​​ભેજને શોષી લે છે, જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે, જેના કારણે જ્યારે તમે સવારે ઉઠો છો, તો તમને તકિયાની આસપાસ તૂટેલા વાળ પડેલા દેખાય છે. તેથી, તમારી અનુકૂળતા મુજબ વાળ ​​બાંધીને સૂવું જરૂરી છે.( Photo credit- Boldsky )

3 / 6
વાળ ફ્રઝી થતા ટળશે : ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે આપણે વાળ ખુલ્લા રાખીને સૂઈએ છીએ ત્યારે આપણા વાળ આડેધડ રીતે વિખરાઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે વાળ તેની ભેજ ગુમાવી દે છે અને વાળ શુષ્ક થઈ ગયા છે. જો તમને ફ્રઝી વાળ ન જોઈતા હોય તો રાત્રે સૂતા પહેલા વાળની ​​આસપાસ સાટીનનો દુપટ્ટો બાંધો. આનાથી તમારા વાળ સુરક્ષિત રહેશે અને સવારે તમારા વાળ ફ્રઝી નહીં થાય. બાકી તમારી પોતાની મરજી છે કે સૂતી વખતે તમને કેવા વાળ પહેરવામાં આરામદાયક લાગે છે.( Photo credit- Boldsky )

4 / 6
વાળમાં ચમક બની રહે છે: એવી માન્યતા છે કે રાત્રે વાળમાં કાંસકો ન કરવો જોઈએ. પરંતુ રાત્રે વાળમાં કોમ્બિંગ કર્યા પછી સૂવાથી વાળ ગુંચવાતા અટકે છે. જ્યારે વાળ ગુંચવાતા નથી, ત્યારે તે તૂટશે નહીં. બીજું કોમ્બિંગ તમારા વાળમાં ઉપરથી નીચે સુધી તેલ ફેલાવશે. જેના કારણે વાળને સંપૂર્ણ પોષણ મળશે. તેથી, તમારા વાળને સારા કાંસકોથી કોમ્બ કરો. જેથી વાળ વધારે તૂટે નહીં.( Photo credit- Boldsky )

5 / 6
વાળ સિલ્કી રહેશે : રાત્રે સૂતી વખતે વાળમાં માલિશ કરો. તમે આ અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરી શકો છો. સૂતા પહેલા મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે. ઉપરાંત, જ્યારે તમે માલિશ કરો છો, ત્યારે માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે. જેના કારણે વાળને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. માલિશ કરવું ખૂબ જ સરળ છે. તમે ફક્ત વાળ ખોલો અને તમારી આંગળીઓથી માથાની ચામડી પર તેલ લગાવો અને માલિશ કરો. તેનાથી તમારો તણાવ પણ ઓછો થશે. જ્યારે તણાવ ઓછો થાય છે, ત્યારે વાળનું સ્વાસ્થ્ય આપોઆપ સુધરે છે. અને તમારા વાળ સિલ્કી રહેશે.( Photo credit- Boldsky )

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">