Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shark Tank India જજ વિનીતા સિંહના મોતના સમાચાર વાયરલ ! સોશિયલ મીડિયા પર ફેલાયેલ ન્યૂઝનું જાણો સત્ય

સુગર કોસ્મેટિક્સના સ્થાપક અને સીઈઓ વિનીતા સિંહની મોતના સમાચાર સોશિયલ મીડિયામાં અચાનક વાયરલ થવા લાગ્યા છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આવી પોસ્ટ કરી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

| Updated on: Apr 21, 2024 | 12:45 PM
તમે સુગર કોસ્મેટિક્સના સ્થાપક અને સીઈઓ વિનીતા સિંહને જાણતા જ હશો. તે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજની ભૂમિકા ભજવે છે. વિનિતા સિંહની મોતની ખબરો સોશિયલ મીડિયામાં અચાનક વાયરલ થવા લાગી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આવી પોસ્ટ કરી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે આ વાત તદ્દન ખોટી છે સુગરની CEO વિનિતાએ જાતે સામે આવીને આ વાતનો ખુલાસો કર્યો છે. વિનિતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર ખોટી ખબરો ફેલાવામાં આવી હોવાની વાત કરી મેટા અને સાયબર પોલીસની મદદ માગી છે.

1 / 6
વાસ્તવમાં ગઈકાલે નહી પણ છેલ્લા કેટલાક સમયથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુક પર વિનીતા સિંહના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. જ્યારે આ અહેવાલો બંધ ન થયા, ત્યારે વિનીતા સિંહને મદદ માટે એક્સ પાસે આવવું પડ્યું. વિનીતા સિંહે કહ્યું કે તેણે આ ખોટા સમાચારો અંગે મેટા અને મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહોતો.

2 / 6
વિનીતા સિંહે પોતાની પોસ્ટમાં લખ્યું, 'છેલ્લા 5 અઠવાડિયાથી હું મારા મૃત્યુ અને મારી ધરપકડના ખોટા સમાચારના પેઇડ પીઆર સાથે સંઘર્ષ કરી રહી છું. શરૂઆતમાં મેં તેની અવગણના કરી. આ પછી મેટામાં ઘણી વખત તેની જાણ કરવામાં આવી હતી. મુંબઈ સાયબર પોલીસને ફરિયાદ કરી, પરંતુ તેના પછી પણ સમાચાર અટક્યા ન હતા.

3 / 6
સૌથી ખરાબ ત્યારે લાગે છે જ્યારે લોકો ગભરાઈને મારી માતાને કોલ કરે છે. જે સાથે વિનિતાએ કેટલીક પોસ્ટમાં તેમના મોતની ખબરો ફેલાઈ તે શેર કર્યું છે.

4 / 6
વિનીતા સિંહે પોતાની પોસ્ટ સાથે શેર કરેલા ફોટામાં તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેના ફોટાની સાથે એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારત માટે આ દુઃખદ દિવસ છે. અમે વિનીતા સિંહને અલવિદા કહીએ છીએ. બીજી પોસ્ટમાં લખ્યું છે કે, 'આ સમગ્ર ભારત માટે દુઃખદ દિવસ છે. ગુડબાય, વિનીતા સિંહ. વિનીતા સિંહે કહ્યું કે પેઇડ પીઆર દ્વારા પૈસા આપીને આ સમાચારોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

5 / 6
વિનીતા સિંહની આ પોસ્ટ પર મુંબઈ પોલીસે પણ કોમેન્ટ કરી હતી. આ પછી પોલીસે તેની સાથે વાત કરી. વિનિતા સિંહે કહ્યું કે ફેસબુક પર આવા ફેક ન્યૂઝની આખી સિરીઝ ફરતી થઈ રહી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">