AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત બીજા દિવસે સરકારી કંપનીઓના શેર તૂટ્યા, 10 ટકા સુધી કડાકો બોલ્યો

આ લોકસભા ચૂંટણીના પરિણામોની સૌથી ખાસ વાત એ છે કે NDA ધાર્યા પરિણામ હાંસલ કરી શકી નથી. ચમત્કારની વાત તો છોડો 370 બેઠકો પર કમળ ખીલવવાનું સપનું જોઈ રહેલી પાર્ટીનું ગઠબંધન 300ના પ્રતીકાત્મક નિશાનને પણ સ્પર્શી શક્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 10:24 AM
આ લોકસભા ચૂંટણીના પરિણામોની સૌથી ખાસ વાત એ છે કે NDA ધાર્યા પરિણામ હાંસલ કરી શકી નથી. ચમત્કારની વાત તો છોડો 370 બેઠકો પર કમળ ખીલવવાનું સપનું જોઈ રહેલી પાર્ટીનું ગઠબંધન 300ના પ્રતીકાત્મક નિશાનને પણ સ્પર્શી શક્યું નથી. આ પરિસ્થિતિની અસર શેરબજાર પાર ગંભીરરીતે જોવા મળી છે

1 / 6
આજે પરિણામના બીજા દિવસે  રેલ્વેના શેર ફરી એકવાર તૂટ્યા છે. ચૂંટણી પરિણામો બાદ સતત બીજા દિવસે રેલવે, સરકારી કંપનીઓ અને બેંકોના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં આ શેર્સ પર દબાણ ચાલુ રહી શકે છે.

2 / 6
સરકારી કંપનીઓના શેરમાં કડાકોબીના દિવસે પણ બોલ્યો છે. રોકણકારો સતત બે દિવસથી નુકસાનનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ એક્ઝીટ પોળ સમયે સારી કમાણી મળી હતી.

3 / 6
જાહેર ક્ષેત્રની બેંકોનું વેલ્યુએશન વધારે નથી. ઉપરાંત તેમના ત્રિમાસિક પરિણામો ઘણા સારા રહ્યા છે. હવે ઘટાડા પછી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સ્થિતિ ઘણી સારી છે. તેથી રોકાણ લાંબા સમય માટે મૂકી શકાય છે.

4 / 6
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના ગૌતમ દુગ્ગડ કહે છે કે ટૂંકા ગાળામાં માર્કેટમાં કરેક્શન આવી શકે છે.

5 / 6
ગૌતમ દુગ્ગડ અનુસાર આપણા દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. 10 વર્ષ બાદ દેશ ગઠબંધન સરકારના તબક્કામાં જઈ રહ્યો છે. PSU, પાવર, ડિફેન્સ શેર્સમાં કરેક્શન આશ્ચર્યજનક નથી. પીએસયુ, પાવર, ડિફેન્સ શેર્સમાં ઘણી વૃદ્ધિ જોવા મળી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">