Upcoming IPO: 13 નવેમ્બરથી ખુલી રહ્યો છે આ IPO, પ્રાઇસ બેન્ડ છે 61 રૂપિયા, ગ્રે માર્કેટ પહેલેથી જ તેજીમાં
જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે આ કંપનીનો IPO રોકાણ માટે ખુલશે. પંજાબ સ્થિત કંપની તેના હાલના મેન્યુફેક્ચરિંગને અપગ્રેડ કરવા માટે IPOમાંથી રૂ. 6.08 કરોડનો ખર્ચ કરશે.
Most Read Stories