AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજાર લાલઘૂમ ! યુદ્ધના માહોલ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, હવે ‘2 જૂન’ માટે આ ઇન્ડિકેટરે આપ્યા ‘ચોંકાવનારા સંકેત’

આજે એટલે કે સોમવારને 01 જૂનના રોજ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 508.40 પોઈન્ટ્સ એટલે કે 0.68% ના ઘટાડા સાથે 74,267.34 પર અને નિફ્ટી 50 165.15 પોઈન્ટ્સ એટલે કે 0.70% ના ઘટાડા સાથે 23,382.60 પર બંધ થયો. એવામાં સવાલ એ છે કે, આવતીકાલે 02 જૂનના રોજ માર્કેટ કઈ દિશામાં જશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 4:56 PM
Share
આજે એટલે કે સોમવારને 01 જૂનના રોજ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું. પશ્ચિમ એશિયામાં યુદ્ધના માહોલે એવું દબાણ બનાવ્યું કે ઇન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ પોઈન્ટ્સ કરતાં વધુ તૂટી ગયો, તો નિફ્ટી પણ 23,700ને પાર ગયા બાદ ગબડીને 23,400ની પણ નીચે આવી ગયો. બ્રોડર લેવલ પર 01 જૂનના રોજ માર્કેટમાં દબાણ રહ્યું. નિફ્ટી મિડકેપ 100 તો 1.45% ના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે શરૂઆતી વધારો ગુમાવીને નિફ્ટી સ્મોલકેપ 100 પણ અડધા ટકા કરતાં વધુ નબળો પડ્યો.

1 / 5
સેક્ટરવાઇઝ આઇટી (IT) સેક્ટરે આજે માર્કેટને સંભાળવાનો ઘણો પ્રયાસ કર્યો અને નિફ્ટી આઇટી છેલ્લે સુધી મજબૂત રહ્યો તથા અઢી ટકા કરતાં વધુના વધારા સાથે બંધ થયો. નિફ્ટી મેટલ પણ અડધો ટકો મજબૂત થયો. બીજી તરફ નિફ્ટી એફએમસીજી (FMCG) માં અઢી ટકા કરતાં વધુ, તો નિફ્ટી પીએસયુ (PSU) બેંક અને નિફ્ટી ઓટોમાં આશરે 2-2% નો ઘટાડો આવ્યો. નિફ્ટી રિયાલ્ટી પણ 2% કરતાં વધુ ગબડીને બંધ થયો અને નિફ્ટી બેંક 1% કરતાં વધુ નબળો પડ્યો.

2 / 5
ઘરેલું ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સીસની વાત કરીએ તો, દિવસના અંતે આજે સેન્સેક્સ (Sensex) 508.40 પોઈન્ટ્સ એટલે કે 0.68% ના ઘટાડા સાથે 74,267.34 પર અને નિફ્ટી 50 (Nifty 50) 165.15 પોઈન્ટ્સ એટલે કે 0.70% ના ઘટાડા સાથે 23,382.60 પર બંધ થયો છે.

3 / 5
જો કે, PSP Delta Candle ઇન્ડિકેટર મુજબ પણ આવતીકાલે નિફ્ટી Gap Down ઓપન/બેઅરિશ (મંદીમાં) રહેશે. છેલ્લા 90 દિવસમાં કુલ 12 વખત આવી સ્થિતિ બની છે અને દરેક વખતે સાચું પ્રેડિક્શન (અનુમાન) રહ્યું છે.

4 / 5
ટ્રેક રેકોર્ડને જોતા આવતીકાલે એટલે કે મંગળવાર, 02 જૂન 2026ના રોજ પણ નિફ્ટીમાં ઘટાડો જોવા મળી શકે છે અને માર્કેટ Gap Down પર ઓપન થઈ શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: ‘NSE’ નો ‘મોટો નિર્ણય’! માર્કેટ ક્લોઝિંગના છેલ્લા અડધા કલાકમાં હવે કંઈક નવું જોવા મળશે, આ એક ફેરફારથી આખો ખેલ બદલાઈ જશે

Follow Us
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ

Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો

અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે

ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video

ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video

વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video

અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો

g clip-path="url(#clip0_868_265)">