AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રોહિત શર્માનો મળ્યો સાથ, પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો કમાલ, ODIમાં પહેલીવાર કર્યું આ કારનામું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. નવા બોલ સાથે ઉતરેલા ભારતીય ઝડપી બોલરે પાવરપ્લેમાં જ અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. આ સફળતામાં કેપ્ટન રોહિત શર્માના શાનદાર કેચે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

| Updated on: Jun 20, 2026 | 3:56 PM
Share
ચેન્નાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ નવા બોલ સાથે કમાલ બોલિંગ કરી હતી. આ ઝડપી બોલરે શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બેટરો પર દબાણ બનાવી દીધું હતું.

1 / 5
પ્રસિદ્ધ કૃષ્ણાએ પાવરપ્લે દરમિયાન પાંચ ઓવરમાં માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ODI ક્રિકેટમાં પાવરપ્લેમાં તેણે પહેલીવાર ચાર વિકેટ લીધી હતી.

2 / 5
આ પ્રદર્શન ભારતીય બોલર દ્વારા પાવરપ્લેમાં કરાયેલા બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં મોહમ્મદ સિરાજ પ્રથમ સ્થાને છે, જેણે 7 રનમાં 5 વિકેટ લીધી હતી.

3 / 5
પ્રસિદ્ધ કૃષ્ણાની સફળતામાં કેપ્ટન રોહિત શર્માનો પણ મોટો ફાળો રહ્યો હતો. ગુરબાઝ, રહમત શાહ અને ઇબ્રાહિમ ઝદરાન – ત્રણેય બેટરોના કેચ રોહિતે પકડીને પ્રસિદ્ધ કૃષ્ણાને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી.

4 / 5
ત્યારબાદ દરવિશ રસૂલીની વિકેટ સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ પાવરપ્લેમાં પોતાની ચોથી વિકેટ પૂરી કરી હતી. રોહિતના શાનદાર સમર્થન અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના કારણે ભારતે મેચમાં શરૂઆતથી જ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. (PC:PTI/X/BCCI)

5 / 5

Breaking News: હાર્દિક પંડ્યાની રાજસ્થાન રોયલ્સમાં થશે એન્ટ્રી, યશસ્વી જયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે!

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું

વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા

Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું

અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા

પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન

બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત

ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે

સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ

મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">