AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026: મેસ્સીથી લઈને રોનાલ્ડો સુધી, આ ફૂટબોલ સ્ટાર્સની પાર્ટનર્સ ફિટ રહેવા માટે કરે છે ‘યોગ’

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. યોગ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં, પરંતુ વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર્સના પરિવારોમાં પણ ખૂબ લોકપ્રિય છે. લિયોનેલ મેસ્સીની પત્નીથી લઈને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમારની ગર્લફ્રેન્ડ સુધી, અનેક સેલિબ્રિટીઓ ફિટનેસ, લવચીકતા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગને પોતાના દૈનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવે છે.

| Updated on: Jun 20, 2026 | 5:07 PM
Share
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ એ ફિટ રહેવાનો એક ઉત્તમ રસ્તો છે. 2026 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ પણ ફિટ રહેવા માટે યોગ કરે છે. યોગ તેમની દિનચર્યાનો એક ભાગ છે.

1 / 5
આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર મેસ્સીની પત્ની એન્ટોનેલા ફિટનેસની શોખીન છે. તે નિયમિતપણે સોશિયલ મીડિયા પર તેના યોગ અને જીમ સેશનના ફોટા પોસ્ટ કરે છે, જે ફિટનેસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

2 / 5
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના માતા છે. છતાં તે એકદમ ફિટ રહે છે કારણ કે તે તેના વર્કઆઉટ્સમાં યોગ સામેલ છે.

3 / 5
બ્રાઝિલિયન ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિનાકાર્ડી પણ સુંદર અને આકર્ષક દેખાવા માટે યોગ કરે છે.

4 / 5
આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ટાગ્લિયાફિકોની પત્ની કેરો કેલ્વાગ્ની પણ પોતાની ફિટનેસ માટે જાણીતી છે. તે પોતાના એથ્લેટિક શરીરને જાળવી રાખવા માટે યોગ કરે છે. (PC: Instagram)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડીઓ બનશે DSP, બિહાર સરકારે કરી ભલામણ

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">