AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ 5 વસ્તુઓ બની શકે છે આર્થિક તંગીનું કારણ ?

ડાઇનિંગ ટેબલ માત્ર ભોજન કરવાની જગ્યા નથી પરંતુ તે એક એવી જગ્યા પણ છે જ્યાં પરિવારના સભ્યો ભેગા થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ડાઇનિંગ ટેબલ આપણા જીવન, સ્વાસ્થ્ય અને નાણાકીય પરિસ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે.

| Updated on: Jun 20, 2026 | 2:34 PM
Share
દવાઓ : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ડાઇનિંગ ટેબલ પર ક્યારેય દવાઓ રાખવી નહીં જોઈએ. ડાઇનિંગ ટેબલ પર રાખવામાં આવેલી દવાઓથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.

1 / 6
તૂટેલી ક્રોકરી : જો તમારા ડાઇનિંગ ટેબલ પર પ્લેટ, કપ અથવા ચમચીને તિરાડ પડી હોય અથવા તો તે તૂટેલી હોય તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ.

2 / 6
બિનજરૂરી કાગળો અને બિલ : મોટાભાગે લોકો ડાઇનિંગ ટેબલ પર જૂના બિલ, રસીદો, પેપર અથવા બિનજરૂરી કાગળો મુકે છે. વાસ્તુ મુજબ તે નકારાત્મક પ્રભાવને વધારી શકે છે.

3 / 6
સૂકા ફૂલો અથવા કાંટાવાળા છોડ : હંમેશા ડાઇનિંગ ટેબલ પર તાજા ફૂલ રાખવા જોઈએ. સૂકા ફૂલ અથવા કાંટાવાળા છોડ સકારાત્મક ઉર્જાને શોષી લે છે.

4 / 6
ખાલી મીઠાની ડબ્બી : વાસ્તુમાં મીઠાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવેલું છે. ડાઇનિંગ ટેબલ પર રાખેલી મીઠાની ડબ્બી ક્યારેય ખાલી રાખવી નહીં. મીઠાની ડબ્બીને ભરેલી રાખવી શુભ માનવામાં આવે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, જમીન પર બેસીને જમવું કે ડાઇનિંગ ટેબલ પર? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Follow Us
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

g clip-path="url(#clip0_868_265)">