AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 વર્ષ, 51 દિવસ………રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ, આવું કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી

ભારત- અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સીરિઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ એક શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટના 2 મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

| Updated on: Jun 21, 2026 | 8:00 AM
Share
અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં દિગ્ગજ રોહિત શર્માના બેટમાંથી 219 રનનો ટાર્ગેટનો પીછો કરતા 69 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી.

1 / 6
આ શાનદાર ઈનિગ્સની સાથે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં અડધી સદી ફટકાવનાર ભારતના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 39 વર્ષ અને 51 દિવસની ઉંમરમાં આ ઈનિગ્સ રમી હતી.

2 / 6
રોહિત શર્મા આ મામલે દિગ્ગજ મોહિંદર અમરનાથને પછાડ્યો છે. મોહિંદર અમરનાથે 39 વર્ષ 022 દિવસની ઉંમરમાં વનડે અડધી સદી ફટકારી હતી. આ બંન્ને બેટ્સમેનના જલવા સિવાય કોઈ પણ ભારતીય ખેલાડીએ 38 વર્ષની ઉંમર પછી ભારત માટે વનડેમાં અડધી સદી ફટકારી નથી.

3 / 6
આ મેચ દરમિયાન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

4 / 6
રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ભારત માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડ્યો છે.

5 / 6
રોહિત શર્મા ઓપનર હવે 16,137 રન બનાવ્યા છે. તો વિરેન્દ્ર સહેવાગે ઓપનર તરીકે 16,119 રન બનાવ્યા છે. આ દરમિયાન સહેવાગના મુકાબલે 14 ઈનિગ્સ ઓછી રમી છે. (All Photo : PTI)

6 / 6

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">