21 June 2026
સોના-ચાંદી ખરીદવા, વેચવા કે શું કરવું?
જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કોમોડિટી માર્કેટમાંથી તમારા માટે એક મોટા અને રાહતના સમાચાર છે.
રાહતના સમાચાર
જૂન મહિનાની શરૂઆતની સરખામણીએ સોના અને ચાંદીના ભાવમાં 6% થી 12% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
12% સુધીનો મોટો ઘટાડો
ભાવમાં આવેલો આ મોટો ઘટાડો (કરેક્શન) નવા રોકાણકારો માટે એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.
ઉત્તમ તક
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સોનાનો લોન્ગ-ટર્મ સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ હજુ પણ અકબંધ છે, તેથી આને તમારી રણનીતિ બદલવાનો સંકેત ન સમજવો.
રણનીતિ બદલવાનો સંકેત
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સોનાના પોઝિટિવ આઉટલુકનો પાયો હજુ પણ મજબૂત છે.
પોઝિટિવ આઉટલુક
એકસાથે બધા નાણાં રોકવાને બદલે 'બાય ઓન ડિપ્સ' (દરેક ઘટાડા પર ખરીદી) ની રણનીતિ અપનાવો.
બાય ઓન ડિપ્સ
આના માટે ગોલ્ડ ETF (Gold ETFs) અથવા ડિજિટલ ગોલ્ડમાં એસઆઈપી (SIP) કરવી એ સૌથી સુરક્ષિત અને સરળ રસ્તો છે.
SIP
બીજો રસ્તો એ કે, પોર્ટફોલિયોમાં સોના-ચાંદીનો 10-15% હિસ્સો રાખો.
10-15% હિસ્સો
છેલ્લે સોના-ચાંદીમાં શોર્ટ-ટર્મ નહીં લોન્ગ-ટર્મનો દ્રષ્ટિકોણ રાખો. વર્તમાન ઘટાડાને ટ્રેડિંગના બદલે લાંબાગાળાના રોકાણ તરીકે જુઓ.
લોન્ગ-ટર્મનો દ્રષ્ટિકોણ
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે