(Credit Image : instagram)

21 : June

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા છે

 મદાલસા શર્મા 

(Credit Image :  instagram)

મદાલસા શર્મા એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

મદાલસા શર્મા લોકપ્રિય ટીવી શો "અનુપમા" માં કાવ્યાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે

અનુપમા સીરિયલ

(Credit Image :  instagram)

 મદાલસાએ જુલાઈ 2018માં મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) સાથે લગ્ન કર્યા 

  મહાક્ષય ચક્રવર્તી    

(Credit Image :  instagram)

 મદાલસા અને મહાક્ષય ચક્રવર્તી (મિમોહ)ની જોડી સુંદર છે

(મિમોહ)

(Credit Image :  instagram)

મદાલસા હિન્દી, તેલુગુ, કન્નડ અને તમિલ સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

બોલિવુડ

(Credit Image :  instagram)

મદાલસાએ 2011 માં ફિલ્મ "એન્જલ" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

ફિલ્મો

(Credit Image :  instagram)

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે

પુત્રવધુ

(Credit Image :  instagram)

મિથુન ચક્રવર્તીની વેવાણ શીલા શર્મા જાણીતી અભિનેત્રી છે 

મિથુન ચક્રવર્તીની વેવાણ 

(Credit Image :  instagram)