AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Combinations Tea : ચા સાથે આ 3 ખોરાક ખાવાથી બગડી શકે છે પાચનતંત્રનું સંતુલન !

ચા લાખો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે. સવારથી લઈને સાંજ સુધી મોટાભાગે લોકો ચા સાથે ચોક્કસ ખોરાક લે છે. આનાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંને પર અસર પડી શકે છે. તેથી કયા ખોરાક ચા સાથે ટાળવા જોઈએ એ જાણવું મહત્વપૂર્ણ છે.

| Updated on: Jun 21, 2026 | 11:24 AM
Share
ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચાથી કરે છે. એક કપ ચા મોટાભાગે લોકોનો મૂડ સુધારી શકે છે. ભારતમાં ચા માત્ર એક પીણું નથી પરંતુ લોકોની રોજીંદા લાઇફસ્ટાઇલનો મહત્વપૂર્ણ ભાગ છે.

1 / 6
ઘણા લોકો ચા સાથે બિસ્કિટ, નમકીન અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ લેવાનું પસંદ કરે છે. જોકે દરેક ખાદ્ય પદાર્થ ચા સાથે યોગ્ય રીતે મેળ ખાતો નથી. કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે ચાના સ્વાદને અસર કરે છે અને સાથે જ પેટ તથા પાચન સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

2 / 6
મસાલેદાર ખોરાક : ચા સાથે મસાલેદાર ખોરાક ક્યારેય ખાવો નહીં. ચા સાથે મસાલેદાર ખોરાક ખાવાથી પાચનતંત્રનું સંતુલન બગડી શકે છે. લસણ, ડુંગળી અને મસાલેદાર ફરસાણ જેવા ખોરાક ચાની સુગંધ અને સ્વાદને વધુ પડતો પ્રભાવિત કરી શકે છે.

3 / 6
ચોકલેટ : ચોકલેટનો મીઠો સ્વાદ ઘણીવાર ચાના કુદરતી સ્વાદને ખરાબ કરી શકે છે. ખાસ કરીને દૂધની ચા પીધા પછી ચોકલેટ ખાવી નહીં જોઈએ. જોકે કેટલાક લોકો બ્લેક ટી સાથે ચોકલેટનો આનંદ માણે છે.

4 / 6
હળદરવાળા ખોરાક : જે ખોરાકમાં હળદર હોય અને પછી તરત જ દૂધવાળી ચા પીવામાં આવે તો તે પાચનતંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, High Fiber Flour : રોજની રોટલીમાં ઉમેરો આ 5 લોટ, મળશે અનેક સ્વાસ્થ્ય લાભ !

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">