AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Free Income : કઈ આવક પર નથી લાગતો ટેક્સ ? જાણો સંપૂર્ણ માહિતી !

ભારતમાં કેટલીક આવક એવી હોય છે જેના પર સરકાર તરફથી ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. આ પ્રકારની છૂટ ચોક્કસ નિયમો અને શરતો હેઠળ લાગુ પડે છે. જાણો એવી મુખ્ય આવક કઈ છે જેના પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી.

| Updated on: Jun 20, 2026 | 2:26 PM
Share
ખેતી અથવા કૃષિ આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. સરકાર કે ખાનગી સંસ્થા તરફથી શિક્ષણ માટે મળતી સ્કોલરશિપ ટેક્સ-ફ્રી હોય છે

1 / 6
સરકારી કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ₹20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી ટેક્સ-ફ્રી છે. સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી લીવ એન્કેશમેન્ટ ટેક્સ-ફ્રી છે. જ્યારે ખાનગી કર્મચારીઓને ₹25 લાખ સુધીની છૂટ મળે છે.

2 / 6
LIC પોલિસી મેચ્યોર થયા બાદ મળતી રકમ પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી પરંતુ તેમાં કેટલીક શરતો લાગુ પડે છે. HUFની આવક પર એકવાર ટેક્સ ભર્યા બાદ પરિવારના સભ્યોને મળતી રકમ પર ફરીથી ટેક્સ લાગતો નથી.

3 / 6
ફર્મ અથવા LLPના નફામાંથી મળતા હિસ્સા પર ટેક્સ લાગતો નથી. જો તમે કોઈ યોજનામાં રોકાણ કરો છો, તો તેમાંથી મળતા વ્યાજ પર કેટલીક શરતો મુજબ ટેક્સથી મુક્તિ મળી શકે છે.

4 / 6
પાંચ વર્ષ પછી PF ફંડમાંથી રકમ ઉપાડવામાં આવે તો તેના પર ટેક્સ લાગતો નથી. ₹50,000 સુધીના ગિફ્ટ અને નજીકના સંબંધીઓ પાસેથી મળેલી વારસાની રકમ પર પણ ટેક્સ લાગતો નથી.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. વધુ વિગતો માટે કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

6 / 6

આ પણ વાંચો, Income Tax Notice : સાવધાન! ITR ભરતી વખતે આ ભૂલો તમને ભારે પડી શકે, જાણો શું કરવુ

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">