AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Fiber Flour : રોજની રોટલીમાં ઉમેરો આ 5 લોટ, મળશે અનેક સ્વાસ્થ્ય લાભ !

આજકાલ ખરાબ લાઇફસ્ટાઇલની લીધે પેટની સમસ્યાઓ મોટાભાગે વધી રહી છે. ગેસ, અપચો, કબજિયાત, નબળું પાચન અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ હવે સામાન્ય છે પરંતુ આરોગ્યની દૃષ્ટિએ તેને સામાન્ય ગણીને અવગણવી યોગ્ય નથી.

| Updated on: Jun 20, 2026 | 1:10 PM
Share
બાજરીનો લોટ : બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે પાચનમાં સુધારો કરી શકે છે. જેમને ગેસની સમસ્યા હોય તે લોકો માટે તે બાજરી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

1 / 6
ઓટ્સનો લોટ : ઓટ્સના લોટમાં ડાયેટરી ફાઈબર વધુ હોય છે. તેનાથી તે સરળતાથી પચી જાય છે. ઓટ્સના લોટની રોટલી ખાવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

2 / 6
રાગીનો લોટ : રાગી ફાઇબરથી ભરપૂર એક સ્વસ્થ અનાજ છે. જે તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. તમે દિવસના કોઈપણ ભોજનમાં રાગીનો સમાવેશ કરી શકો છો.

3 / 6
જવનો લોટ : જવનો લોટ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેને સ્વસ્થ માનવામાં આવે છે. તેને સીધું ખાવાને બદલે, તેને ઘઉંના લોટમાં ભેળવીને રોટલી બનાવી શકાય છે. આ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.

4 / 6
જ્વારનો લોટ : જુવારમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તમે તેને અન્ય લોટ સાથે મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, જિમ કે ડાયટિંગ વગર પણ ઘટી શકે છે વજન, રોજ ખાઓ આ 5 લીલા શાકભાજી !

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">