AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતની અગ્રણી રેલવે કંપનીને મળ્યો કરોડનો મોટો ઓર્ડર, શેર પર રહેશે રોકાણકારોની નજર

રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સાથે જોડાયેલી એક અગ્રણી કંપનીને તાજેતરમાં કરોડો રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે, જે તેના વ્યવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નવા ઓર્ડર અને મજબૂત ઓર્ડર બુકના કારણે આગામી સમયમાં કંપનીના પ્રદર્શન પર રોકાણકારોની ખાસ નજર રહેશે.

| Updated on: Jun 20, 2026 | 5:09 PM
Share
ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ માટે મોટા સારા સમાચાર સામે આવ્યા છે. કંપનીને JSW (South) Rail Logistics Pvt Ltd તરફથી ₹253.28 કરોડ (ટેક્સ સહિત)નો લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) મળ્યો છે. આ ઓર્ડર હેઠળ કંપની BFNSM1 રેક્સ અને BVCM વેગન્સના ઉત્પાદન અને સપ્લાયનું કામ કરશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેન્જને સત્તાવાર રીતે આપી છે.

1 / 5
કંપનીના જણાવ્યા મુજબ આ ઓર્ડરનું અમલીકરણ કામ શરૂ થવાની અસરકારક તારીખથી અંદાજે 13.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ ઓર્ડર સંપૂર્ણપણે સ્થાનિક (Domestic) છે અને તેમાં કંપનીના પ્રમોટર ગ્રુપનો કોઈ હિત નથી. ઉપરાંત, આ વ્યવહાર સંબંધિત પક્ષ (Related Party Transaction) હેઠળ આવતો નથી. આ નવા ઓર્ડરથી ટેક્સમેકોની ઓર્ડર બુક વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં કંપનીના વ્યવસાયિક વિકાસને ગતિ મળી શકે છે.

2 / 5
ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (Texmaco Rail & Engineering Ltd) હાલમાં ભારતીય રેલવે અને વેગન ઉત્પાદન ક્ષેત્રની જાણીતી કંપનીઓમાંની એક છે. કંપનીનો માર્કેટ કેપ આશરે ₹4,447 કરોડ છે, જ્યારે શેરની વર્તમાન કિંમત ₹109ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં શેરે ₹78થી ₹189 સુધીનો સફર કર્યો છે, જે કંપનીમાં રહેલી વૃદ્ધિની સંભાવનાઓને દર્શાવે છે. રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્રેઇટ વેગન સેગમેન્ટમાં કંપનીનું મજબૂત સ્થાન તેને લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.

3 / 5
નાણાકીય દૃષ્ટિએ જોઈએ તો કંપનીનો P/E રેશિયો 22.5 છે, જ્યારે બુક વેલ્યૂ ₹58.4 પ્રતિ શેર છે. કંપનીનું ROCE 11.4% અને ROE 7.63% છે, જે દર્શાવે છે કે કંપની પોતાના મૂડી અને શેરહોલ્ડર્સના નાણાંનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. જોકે કંપની પર આશરે ₹895 કરોડનું દેવું પણ છે, પરંતુ ₹2,333 કરોડના રિઝર્વ્સ તેની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે. કંપની 0.69%નું ડિવિડન્ડ યીલ્ડ પણ આપે છે, જે રોકાણકારો માટે વધારાનો લાભ છે.

4 / 5
તાજેતરમાં કંપનીને ₹253.28 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે, જે તેના ઓર્ડર બુકને વધુ મજબૂત બનાવશે. વધતા રેલવે ખર્ચ, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને નવા ઓર્ડર્સના કારણે આગામી સમયમાં કંપનીના વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જોકે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં કંપનીના નાણાકીય પરિણામો, ઓર્ડર બુક અને બજારની સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ટેક્સમેકો રેલ પર રોકાણકારોની નજર યથાવત્ રહેવાની શક્યતા છે. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">