20-06-2026

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ રેડ કાર્ડ મેળવનાર સ્ટાર્સ

FIFA વર્લ્ડ કપમાં કેટલાક ખેલાડીઓ ગોલ માટે નહીં, પરંતુ રેડ કાર્ડ માટે પણ જાણીતા બન્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેમરૂનનો રિગોબર્ટ સોંગ વર્લ્ડ કપમાં બે રેડ કાર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સનો ઝિનેદિન ઝિદાન પણ વર્લ્ડ કપમાં બે વખત રેડ કાર્ડ મેળવનારા ખેલાડીઓમાં સામેલ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2006ની ફાઇનલમાં ઝિદાનનો હેડબટ આજે પણ ફૂટબોલ ઇતિહાસની સૌથી ચર્ચિત ઘટના છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉરુગ્વેના લુઇસ સુઆરેઝે 2010 વર્લ્ડ કપમાં હાથથી ગોલ બચાવીને મોટો વિવાદ સર્જ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલના કાકા અને ઇટાલીના માઉરો તાસોટ્ટી પણ રેડ કાર્ડને કારણે ચર્ચામાં રહ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ કપમાં એક રેડ કાર્ડ આખી મેચ અને ટૂર્નામેન્ટનું ચિત્ર બદલી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જ કારણ છે કે FIFA વર્લ્ડ કપના સૌથી 'ખતરનાક' ખેલાડીઓની યાદીમાં આ સ્ટાર્સના નામ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM