AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 5 વિકેટ… પ્રસિદ્ધ કૃષ્ણાનો કહેર, ચેપોકમાં પ્રથમ વખત ભારતીય બોલરે કર્યું આ કારનામું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની કારકિર્દીનું યાદગાર પ્રદર્શન કર્યું. ભારતીય ઝડપી બોલરે માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી અને ચેન્નાઈના ચેપોક મેદાન પર એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનના બેટરો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા.

| Updated on: Jun 20, 2026 | 6:57 PM
Share
ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે મેચ વિનર સાબિત થયો. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય ઝડપી બોલરે શરૂઆતથી જ વિરોધી ટીમ પર દબાણ બનાવી દીધું.

1 / 5
પ્રસિદ્ધ કૃષ્ણાએ 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ તેની વનડે કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટની સિદ્ધિ હતી, જેનાથી તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

2 / 5
ચેપોકનું મેદાન સામાન્ય રીતે સ્પિનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. છતાં પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની ઝડપ અને બાઉન્સના દમ પર અહીં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનું ગૌરવ મેળવ્યું.

3 / 5
અફઘાનિસ્તાનના ટોચના પાંચ બેટરોને આઉટ કરીને તેણે ટીમની બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધી. ભારતીય ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે માત્ર ત્રીજો બોલર બન્યો.

4 / 5
પ્રસિદ્ધ કૃષ્ણાનું 23 રનમાં 5 વિકેટનું પ્રદર્શન હવે ચેપોકમાં વનડે ક્રિકેટના શ્રેષ્ઠ બોલિંગ આંકડા તરીકે નોંધાયું છે. તેની આ જબરદસ્ત બોલિંગના કારણે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. (PC:PTI/X)

5 / 5

Breaking News: 6 ફૂટ 5 ઈંચના બોલરે ડેબ્યૂ સિરીઝમાં મચાવી તબાહી, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

g clip-path="url(#clip0_868_265)">