AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્કેટના દરેક ફેઝમાં સુપરહિટ! 3, 5 અને 10 વર્ષમાં સતત આપ્યું 20%+ રિટર્ન, 13 વર્ષ જૂની સ્કીમે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું

મ્યુચ્યુઅલ ફંડમાં યોગ્ય સ્કીમ પસંદ કરીને નાની SIP થી પણ લાંબાગાળે મોટું ફંડ બનાવી શકાય છે. આ બધા વચ્ચે જ્યારે કોઈ ફંડ સતત 3, 5 અને 10 વર્ષ સુધી 20% થી વધુનું વાર્ષિક રિટર્ન (SIP Return) આપવાનો શાનદાર રેકોર્ડ ધરાવતું હોય, તો તે દરેક રોકાણકારનું ધ્યાન ખેંચે છે.

| Updated on: Aug 29, 2026 | 4:30 PM
Share
મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકનાર દરેક રોકાણકાર ઈચ્છે છે કે, તેની SIP સમય જતાં મોટું ફંડ તૈયાર કરી દે. એવામાં જો કોઈ ફંડ સતત કેટલાક વર્ષો સુધી 20% ની આસપાસ કે તેથી વધુનું SIP રિટર્ન આપે, તો તેના પર ધ્યાન જવું સ્વાભાવિક છે.

1 / 6
SBI Healthcare Opportunities Fund આવું જ એક ફંડ છે કે, જેણે લાંબાગાળે રોકાણકારોને મજબૂત રિટર્ન આપ્યું છે. આ ફંડ ખાસ કરીને હેલ્થકેર અને ફાર્મા કંપનીઓમાં પૈસા રોકે છે. ધારી લો કે, કોઈ રોકાણકારે આ ફંડમાં દર મહિને 10,000 રૂપિયાની SIP કરી છે. હવે ઉપલબ્ધ આંકડા મુજબ 3 વર્ષમાં કુલ 3.60 લાખ રૂપિયાનું રોકાણ થાત અને આ રકમ વધીને આશરે 5 લાખ રૂપિયા થઈ જાત. હવે જ્યારે 5 વર્ષમાં 6 લાખ રૂપિયાના રોકાણની વેલ્યુ આશરે 10.88 લાખ રૂપિયા અને 10 વર્ષમાં 12 લાખ રૂપિયાનું રોકાણ આશરે 36.28 લાખ રૂપિયા થઈ ગયું હોત. અહીં એ ધ્યાન રાખવું કે, આ આંકડા ભૂતકાળના પર્ફોર્મન્સ પર આધારિત છે. ભવિષ્યમાં પણ આવું જ રિટર્ન મળશે, તેની કોઈ ગેરેંટી નથી.

2 / 6
SBI Healthcare Opportunities Fund માં સૌથી ખાસ બાબત એનું સતત મજબૂત SIP પર્ફોર્મન્સ છે. SBI Healthcare Opportunities Fund એ 3, 5 અને 10 વર્ષના SIP સમયગાળામાં 20% થી વધુનું એન્યુઅલાઈઝ્ડ (વાર્ષિક) રિટર્ન આપ્યું છે. ખાસ વાત એ છે કે, આ ત્રણેય ટાઈમ પિરિયડમાં એનું SIP રિટર્ન 20% ને પાર રહ્યું છે. Value Research ના આંકડા અનુસાર, 3 વર્ષમાં ફંડનું SIP Return 22.58%, 5 વર્ષમાં 24.04% અને 10 વર્ષમાં 20.97% રહ્યું છે.

3 / 6
લમ્પ સમ (એકસાથે) રોકાણના કિસ્સામાં પણ ફંડનું પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. 3 વર્ષમાં એનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન 24.60%, 5 વર્ષમાં 18.84% અને 10 વર્ષમાં 15.10% રહ્યું. આ જ સમયગાળામાં BSE Healthcare TRI બેંચમાર્કનું રિટર્ન અનુક્રમે 22.91%, 14.86% અને 12.81% રહ્યું. એટલે કે આ સમયગાળા દરમિયાન ફંડે પોતાના બેંચમાર્ક કરતાં વધુ સારું પર્ફોર્મન્સ આપીને એને બીટ કર્યું છે.

4 / 6
SBI Healthcare Opportunities Fund ની સૌથી મોટી ખાસિયત એનું સેક્ટર ફોકસ છે. ફંડે પોતાની એસેટ્સનો ઓછામાં ઓછો 80% હિસ્સો ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર કંપનીઓમાં રોકવાનો હોય છે. 31 જુલાઈ 2026 સુધીના ઉપલબ્ધ આંકડા અનુસાર, ફંડનું આશરે 93.81% પોર્ટફોલિયો હેલ્થકેર સેક્ટરમાં હતું. આ સિવાય કેમિકલ્સમાં 4.50% એલોકેશન હતું. ફંડના પોર્ટફોલિયોમાં ઘણી મોટી ફાર્મા અને હેલ્થકેર કંપનીઓ જોડાયેલ છે. 31 જુલાઈ 2026 ના આંકડા મુજબ, એની ટોપ હોલ્ડિંગ્સમાં Sun Pharmaceutical, Divi's Laboratories, Acutaas Chemicals, Cipla અને Apollo Hospitals જોડાયેલ છે. Sun Pharmaceutical માં ફંડની ભાગીદારી 12.72%, Divi's Laboratories માં 7.46%, Acutaas Chemicals માં 5.17%, Cipla માં 5.07% અને Apollo Hospitals માં 4.98% હતી.

5 / 6
SBI Healthcare Opportunities Fund 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. Value Research મુજબ 26 ઓગસ્ટ 2026 સુધી એની NAV આશરે 600.96 રૂપિયા હતી. ફંડનું AUM 31 જુલાઈ 2026 સુધી આશરે 5,400 કરોડ રૂપિયા હતું. Direct Plan નો એક્સપેન્સ રેશિયો 0.75% છે. આ ફંડનો સ્ટાન્ડર્ડ ડેવિએશન 14.37%, બીટા 0.86% અને શાર્પ રેશિયો 1.20% છે. રોકાણકારો આમાં ઓછામાં ઓછી 500 રૂપિયાની SIP શરૂ કરી શકે છે, જ્યારે લમ્પ સમ રોકાણ માટે ન્યૂનતમ રોકાણ 5,000 રૂપિયા છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Nifty-Gold Ratio 1.51 ના સ્તરે ! સોનાની રેકોર્ડબ્રેક તેજી બાદ શેરબજારમાં રોકાણકારો માટે શું છે ‘મોટો સંકેત’?

Follow Us
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ

દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

g clip-path="url(#clip0_868_265)">