AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Playoff Chance : RCBની પ્લેઓફની રાહ મુશ્કેલ બની, LSG સામેની હાર બાદ બદલાયું ગણિત

7મી મે 2026ના દિવસે, લખનૌ સુપર જાયન્ટ્સ સામે 9 રનથી મળેલા હારથી RCBની પ્લેઓફ માટેની રેસ થોડી મુશ્કેલ બની છે. પરંતુ ટીમ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. 10 મેચમાંથી 12 પોઈન્ટ અને સારા નેટ રન રેટ સાથે બેંગલુરુ ત્રીજા સ્થાને છે.

| Updated on: May 08, 2026 | 2:10 PM
Share
લખનૌમાં રમાયેલી મેચમાં મિશેલ માર્શે 111 રનની ઇનિંગ રમી. જેના કારણે LSGએ 20 ઓવરમાં 209/3નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં RCBની શરૂઆત નબળી રહી. મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવે શરૂઆતમાં જ વિરાટ કોહલી અને જેકબ બેથેલને પેવેલિયન મોકલી દીધા હતા.

1 / 7
ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે ઝડપી 61 રન બનાવીને મેચને પુનર્જીવિત કરી. જ્યારે ટિમ ડેવિડે અંત સુધી લડત આપી હતી. જોકે બેંગલુરુ 20 ઓવરમાં ફક્ત 203/6 સુધી પહોંચી શકી અને 9 રને હારી ગઈ.

2 / 7
RCBની હાર છતાં સ્થિતિ મજબૂત રહી. ટીમ 10 મેચમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. સૌથી મોટી રાહત તેમનો પ્રભાવશાળી નેટ રન રેટ (+1.234) છે. જે અન્ય ટીમો કરતા નોંધપાત્ર રીતે સારો છે.

3 / 7
હાલમાં RCB પાસે12 પોઇન્ટ છે અને હજુ 4 મેચ બાકી છે. જો ટીમ માત્ર 1 મેચ જીતે તો તે 14 પોઇન્ટ સુધી પહોંચશે અને પછી નેટ રન રેટ મહત્વપૂર્ણ બનશે.

4 / 7
2 જીત સાથે RCB 16 પોઇન્ટ સુધી પહોંચી જશે અને પ્લેઓફનો રસ્તો લગભગ નક્કી થઈ શકે છે.

5 / 7
જો RCB ટીમ 3 અથવા તમામ 4 મેચ જીતી જાય તો ટોપ-2માં સ્થાન મેળવવાની પણ મજબૂત શક્યતા રહેશે. પરંતુ જો બાકીની ચારેય મેચ હારી જાય તો 12 પોઇન્ટ સાથે ટીમ બાહર થઈ જશે.

6 / 7
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે હવે દરેક મેચ કરો અથવા મરો જેવી સ્થિતિ બની ગઈ છે. ટીમના આગામી મુકાબલા 10મી મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે છે ત્યારબાદ 13 મે ના દિવસે કોલકાતા નાઇટ રાઇડર્સ, 17 મે ના દિવસે પંજાબ કિંગ્સ અને લાસ્ટ મેચ 22 મે ના દિવસે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

7 / 7

આ પણ વાંચો, IPL 2026: ઓરેન્જ-પર્પલ કેપની રેસમાં આવ્યો નવો વળાંક, પ્રિન્સ યાદવે મારી મોટી છલાંગ!

Follow Us
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video

સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video

ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ

ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

g clip-path="url(#clip0_868_265)">