Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata Birthday Special: એક સમયે કંપની બચાવવા ઘરેણાં ગીરવે મુક્યા હતા, તમે ભાગ્યે જ જાણતા હશો ટાટાની આ અજાણી વાતો

જ્યારે પણ રતન ટાટા વિશે વાત કરવામાં આવે ત્યારે ટાટા સ્ટીલની ચર્ચા જરૂર થાય છે. રતન ટાટાએ તેમની કારકિર્દી ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં શરૂ કરી હતી. રતન ટાટા સ્ટીલ કંપનીમાં તાલીમાર્થીથી લઈને ટાટા ગ્રુપના ચેરમેન સુધીની સફર સર કરી છે. તે ટાટા સ્ટીલમાં મજૂર તરીકે કામ કરતા હતા. દેશના કારોબારના રત્ન સમાન રતન ટાટાનો આજે જન્મ દિવસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2023 | 6:20 AM

1 / 6
ટાટા સ્ટીલ કંપની હંમેશા તેમના હૃદયની નજીક રહી છે. વર્ષ 1907માં શરૂ થયેલી આ કંપની રતન ટાટા કરતા 30 વર્ષ જૂની છે. ગુલામ ભારતમાંથી આઝાદીની સવાર જોનાર આ કંપનીએ અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. આજે આ કંપની ટાટા માટે 'રતન'થી ઓછી નથી.

2 / 6
એક સમય એવો આવ્યો જ્યારે ટાટા સ્ટીલ પાસે તેના કર્મચારીઓને પગાર આપવાના પૈસા પણ નહોતા. તે 1924નો સમય હતો જ્યારે ટાટા સ્ટીલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે સમયે ટાટા ગ્રુપની કમાન સર દોરાબજી ટાટાના હાથમાં હતી. સર દોરાબજી ટાટાના પત્ની લેડી મહેરબાઈએ તેમના ઘરેણાં ગીરો મૂકીને કંપની બચાવવાની સલાહ આપી હતી.

3 / 6
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાને કોણ નથી ઓળખતું? રતન ટાટા ઇન્ડસ્ટ્રી અને બિઝનેસની દુનિયામાં જાણીતું નામ છે. ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો.

4 / 6
એક સફળ ઉદ્યોગપતિ સાથે રતન ટાટા એક રોકાણકાર અને સારા દિલના વ્યક્તિ પણ છે. તેથી તેમના કામની સાથે લોકો તેમના વ્યક્તિત્વથી પણ ખૂબ પ્રભાવિત છે. કારણ કે રતન ટાટાએ સંઘર્ષ દ્વારા સફળતાની સફર કરી છે અને સફળ બિઝનેસમેન બન્યા છે.

5 / 6
રતન ટાટાના આદર્શો, વિચારો અને સિદ્ધાંતો નવી અને યુવા પેઢીને જીવનની દિશા પ્રદાન કરે છે. ઉપરાંત તેમના વિચારો સફળતા હાંસલ કરવા માટે મનોબળ વધારવામાં મદદ કરે છે. જાણો રતન ટાટાના પ્રેરણાત્મક વિચારો જે તમને જીવનમાં આગળ વધવામાં, સફળ થવામાં અને સફળ થવામાં મદદ કરી રહ્યં છે.

6 / 6
Follow Us:
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

g clip-path="url(#clip0_868_265)">