AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singhએ વિદ્યાર્થીઓને આપી સફળતા મેળવવા માટેની ટિપ્સ, તમે પણ ફોલો કરી શકો છો ટિપ્સ

Success Tips : પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ હાલમાં એક દીક્ષાંત સમારોહમાં જોવા મળ્યા હતા. ત્યા તેમણે વિદ્યાર્થીઓેને સફળતા મેળવવાની ટિપ્સ આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 10:50 PM
Share
બોલિવૂડ અભિનેતા  રણવીર સિંહ હાલમાં એક યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાની સાથે તેમણે કરિયરમાં સફળતા મેળવવા માટેની ટિપ્સ શેયર કરી હતી.

1 / 5
Play Hard But Work Harder - વિદ્યાર્થીઓએ ખુબ રમત રમવી જોઈએ, પણ સાથે મન લગાવીને ભણવુ પણ જોઈએ. જીવનને માણાવાની સાથે મહેનત પણ કરો તો જ કરિયરમાં આગળ વધશો.

2 / 5
Money's Great But It Was not Fulfill You - પૈસાથી વસ્તુ ખરીદી શકાય, ખુશી નહીં. સાચી ખુશી બીજાની મદદ કરવાથી મળે છે.

3 / 5
Be Beat Crazy and Hungry - સપના સાકાર કરવા માટે ખુબ મહેનત કરો. પોતાના સપના પૂરા કરવાના પ્રયત્ન કરો. તમારી અંદર તેના માટેનું ગાંડાપણુ અને જનૂન હોવુ જોઈએ.

4 / 5
Chase Excellence Not Success - વ્યક્તિએ સફળતાનો નહીં પણ શ્રેષ્ઠતાનો પીછો કરવો જોઈએ. શ્રેષ્ઠતાથી જ તમને સફળતા પ્રાપ્ત થશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">