નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ, જાણો પ્રિન્સેસની કુલ નેટવર્થ વિશે
રાજસમંદના સાંસદ દિયા કુમારીએ જયપુરના વિદ્યાધર નગરથી ઉમેદવારી નોંધાવી હતી અને તેની જીત પણ થઈ. દિયા કુમારીએ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમની પાસે જ્વેલરી અને ડિપોઝિટ સહિત ઘણી સંપત્તિ છે. દિયા કુમારી ત્રીજી વખત ચૂંટણી લડી હતી. તેઓ 2013માં ભાજપના ધારાસભ્ય રહા હતા અને વર્ષ 2019માં લોકસભાના સાંસદ બન્યા હતા.
Most Read Stories