AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ફાર્મા કંપનીએ 4 વર્ષ પછી બોનસ ઇશ્યૂની જાહેરાત કરી, આપશે ‘ફ્રી’ શેર – તમારી પાસે આ સ્ટોક છે કે નહી?

શેરમાર્કેટમાં ચાલી રહેલ ઉથલપાછલ વચ્ચે એક ફાર્મા કંપનીએ બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, કંપનીએ ચાર વર્ષ પછી બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. કંપનીના શેરધારકો માટે આ મોટી ખુશખબર ગણાઈ રહી છે, કારણ કે હવે તેમને ‘ફ્રી’ શેર મળશે.

| Updated on: Jul 12, 2025 | 4:45 PM
Share
ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીએ તાજેતરમાં તેના શેરધારકો માટે 1:1 ના રેશિયોમાં બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, કંપનીએ રેકોર્ડ ડેટ  પણ નક્કી કરી દીધી છે.

1 / 7
કંપની તેના શેરહોલ્ડરોને ફાઈનલ ડિવિડન્ડ રૂપે ₹1.50 આપશે, જેના માટે રેકોર્ડ ડેટ 14 ઓગસ્ટ, 2025 રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, આ કંપનીનું નામ અનુહ ફાર્મા લિમિટેડ છે, જેનું માર્કેટ કેપ ₹ 1,032 કરોડ જેટલું છે.

2 / 7
ફાર્મા કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ ઇશ્યૂ જાહેર કર્યો છે. હવે કેટલા બોનસ શેર મળશે એ કંપની દ્વારા નક્કી કરેલી રેકોર્ડ ડેટ પર તમારા ખાતામાં કેટલા શેર છે તે ઉપર આધાર રહેશે.

3 / 7
જણાવી દઈએ કે, કંપનીએ છેલ્લે વર્ષ 2020 માં 1:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી હતી. શુક્રવાર, 23 મે, 2025ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં કંપનીએ બોનસ ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે.

4 / 7
કંપનીએ બોનસ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ તરીકે 15 જુલાઈ, 2025 નક્કી કરી છે. આ તારીખે જે શેરહોલ્ડરોના ખાતામાં શેર હશે, તેઓ જ બોનસ શેર મેળવવા પાત્ર ગણાશે. ગુરુવાર, 10 જુલાઈના રોજ BSE પર શેર રૂ. 208.65 પર બંધ થયો, જે તેના અગાઉના ભાવથી 2.68 ટકા ઓછો હતો. શેરની 52 અઠવાડિયાની પ્રાઇસ રેન્જ રૂ. 249.95થી રૂ. 148.05ની વચ્ચે રહી છે.

5 / 7
છેલ્લા 3 મહિનામાં શેરે 25%થી વધુનો ઉછાળો નોંધાવ્યો છે અને એક અઠવાડિયામાં જોવા જઈએ તો 2%થી વધુનો વધારો થયો છે. જો કે, એક મહિનામાં શેર લગભગ 5% ઘટ્યો છે.

6 / 7
વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધી (YTD) શેરમાં 9%થી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા 2 વર્ષમાં આ શેરમાં 108%, 3 વર્ષમાં 132% અને 5 વર્ષમાં 85%નો વધારો થયો છે.

7 / 7

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">