Paytm માં થોડા જ દિવસમાં રોકાણકારો થયા માલામાલ, 22 દિવસમાં જ આપ્યુ 26 ટકા રિટર્ન
Paytmના સ્ટોકમાં આ વધારો એમ જ નથી થયો. ગયા મંગળવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.
![2000માં One 97 Communications Ltdની સ્થાપના થઈ હતી. તે ગ્રાહકો તેમજ વેપારીઓ માટે ભારતની અગ્રણી ડિજિટલ ઇકોસિસ્ટમ છે. તેના દ્વારા લોકો નાણાંની લેતી-દેતીના વ્યવહાર કરે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/paytm-share-price-1.jpg?w=1280&enlarge=true)
1 / 5
![Paytm ના શેરોએ ભરોસો બતાવ્યો હતો અને ગયા બુધવારે 5%ના ઉછાળા પછી પણ તે વધી રહ્યો છે. જેમાં Paytmના શેર 5 ટકાની ઉપરની સર્કિટ પર પહોંચ્યા છે. આજે પણ તે અપર સર્કિટ જેટલા પ્રાઈઝ જઈને પાછા આવ્યા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Paytm.jpg)
2 / 5
![પેટીએમએ છેલ્લા 22 દિવસમાં રોકાણકારોને 26% Return આપ્યું છે. જે તમે ઉપર ફોટોમાં જોઈ શકો છો. Paytmનું માર્કેટ કેપ 24100 કરોડ રૂપિયા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/paytem.jpg)
3 / 5
![Paytmના સ્ટોકમાં આ વધારો એમ જ નથી થયો. ગયા મંગળવારે સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Bottom-Hit-Strategypaytm-share-price.jpg)
4 / 5
![પરંતુ Paytm અને અદાણી ગ્રુપે આ સમાચારને અફવા ગણાવીને નકારી કાઢ્યા હતા. આમ છતાં પેટીએમના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં તે 10 ટકા વધ્યો હતો.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Stockmarket.jpg)
5 / 5
Latest News Updates
![મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/BCCI-6.jpg?w=670&ar=16:9)
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
![કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/health-high-cholesterol-management-released-new-guidelines-2.jpg?w=670&ar=16:9)
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
![PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/team-india-1-4.jpg?w=670&ar=16:9)
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
![ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/document-3.jpg?w=670&ar=16:9)
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
![અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ANANT-RADHIKA-MAMERA-10.jpg?w=670&ar=16:9)
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
![Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/weight-checking-mistakes-or-weigh-management-tips-in-hindi-1.jpg?w=670&ar=16:9)
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો