ગુજરાતના આ ગામમાં રહે છે માત્ર પારસી સમુદાયના લોકો, રતન ટાટા સાથે છે ખાસ કનેક્શન

વિશ્વભરમાં વસતા પારસીઓ માટેનું તીર્થસ્થળ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉદવાડા ગામ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું આ ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ છે. ઉદવાડા પારસી સમુદાયનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જ્યાં આતશ બહરામ ઉજવવામાં આવે છે.

| Updated on: Nov 16, 2024 | 7:53 PM
વિશ્વભરમાં વસતા પારસીઓ માટેનું તીર્થસ્થળ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉદવાડા ગામ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું આ ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ છે.

1 / 6
ઉદવાડા પારસી સમુદાયનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જ્યાં આતશ બહરામ ઉજવવામાં આવે છે. પારસીઓ આ પવિત્ર અગ્નિ પોતાની સાથે ઈરાનથી લાવ્યા હતા. વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ અહીં પ્રજ્વલિત છે.

2 / 6
18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી.

3 / 6
1742માં સંજાણ બંદરેથી વલસાડના ઉદવાડા ગામે આવ્યા બાદ હાલ પણ પારસીઓએ પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળે છે.

4 / 6
સૌપ્રથમ ઉદવાડા ઉત્સવનું આયોજન પારસીઓ માટે 25 થી 27 ડિસેમ્બર 2015 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક રતન ટાટા અને ડો. સાયરસ પૂનાવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 6
આ ગામનો રતન ટાટા સાથે પણ ખાસ નાતો છે. કારણ કે રતન ટાટાના પૂર્વજો આ ગામમાં વસવાટ કરતા હતા. હાલમાં પણ આ ગામમાં રતન ટાટાનું ઘર આવેલું છે.

6 / 6

Follow Us:
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">