AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીમાં આવેલી આ રેખા અચાનક ધન લાભ અને અમીર બનવાના યોગ બનાવે છે. આ રેખા વ્યક્તિની પ્રતિભા, પ્રસિદ્ધિ અને આર્થિક ઉન્નતિનો સંકેત છે.

| Updated on: Sep 03, 2026 | 5:50 PM
Share
દરેક વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે. જેમા કેટલીક રેખાના નામ પણ આપણે જાણતા નથી. પરંતુ હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આ અજાણી રેખાઓ ક્યારેક આપણુ નસીબ રાતોરાત બદલવાની તાકાત રાખે છે. આવી જ એક અત્યંત મહત્વપૂર્ણ રેખા છે સૂર્ય રેખા, જેને અપોલો લાઈન પણ કહેવામાં આવે છે.

1 / 9
  એવુ મનાય છે કે જે જાતકની હથેળીમાં સૂર્ય રેખા હોય છે તેને અચાનક ધન લાભના યોગ બને છે. અને આ રેખા વ્યક્તિને અમીર બનાવવાના સંકેત પણ આપે છે. આવો જાણીએ કે આ રેખા શું સંકેત આપે છે અને હસ્તરેખા શાસ્ત્રમાં તેનું શું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યુ છે.

2 / 9
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, સૂર્ય રેખા હથેળીના નીચેના ભાગમાં અથવા મધ્ય ભાગમાંથી શરૂ થઈને અનામિક આંગળીની નીચે રહેલા સૂર્ય પર્વત તરફ વધી શકે છે. દરેક વ્યક્તિની હથેળીમાં આ રેખા અલગ અલગ રીતે આવેલી હોય છે.

3 / 9
કોઈના હાથોમાં તે સ્પષ્ટ દેખાય છે તો કોઈના હાથોમાં તેને શોધવી પણ મુશ્કેલ હોય છે. જો વ્યક્તિની હથેળી પર સ્પષ્ટ સૂર્ય રેખા આવેલી છે તો તેની પ્રતિભા, પ્રસિદ્ધિ, સફળતા અને સમાજમાં પ્રતિષ્ઠાનું પ્રતિક મનાય છે. તેને આર્થિક ઉન્નતિ અને અચાનક મળનારી તકોનો સંકેત પણ માનવામાં આવે છે.

4 / 9
ઘાટી અને સીધી સૂર્ય રેખા: જો હથેળીમાં સૂર્ય રેખા ઘાટી, સીધી અને સ્પષ્ટ હોય તો તેમજ તે તૂટક કે અડચણોવાળી ન હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવી રેખાવાળા વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં ઓળખ મળે છે અને તેની મહેનતની નોંધ લેવાય છે અને સારુ પરિણઆમ મળવાના યોગ બને છે.

5 / 9
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવી સૂર્ય રેખા વ્યક્તિને અચાનક ધન લાભ કરાવે છે અને નવી તકો ઉપલબ્ધ કરાવે છે. તેને આર્થિક સફળતાની સૂચક પણ ગણવામાં આવે છે.

6 / 9
ભાગ્ય રેખા સાથે સૂર્ય રેખાનો સંબંધ: જો હથેળીમાં સૂર્ય રેખા સાથે ભાગ્ય રેખાને સ્પષ્ટ રીતે જોડાઈ રહી હોય તો તેને અધિક શુભ સાયુજ્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને કારકિર્દીમાં સફળતા , પદ-પ્રતિષ્ઠા, માન-મોભો અને જીવનમાં આર્થિક સ્થિરતા મળવાની સંભાવના વધી જાય છે.

7 / 9
ધન ત્રિકોણ પણ મહત્વપૂર્ણ: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર સૂર્ય રેખા ક્યારેક-ક્યારેક ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા સાથે મળીને ત્રિકોણ બનાવે છે. બુધ પર્વત અને ગુરુ પર્વત પર ત્રિકોણ બનાવે છે.

8 / 9
આ સ્થિતિને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંકેત પણ બતાવે છે કે વ્યક્તિને જીવનમાં જલદી ધન લાભ થવાનો છે.

9 / 9

Nepal Flood Tragedy: હિમાલયની ગોદમાં મોતનો સન્નાટો… જિંદગી શોધતી આંખો આજે પણ રેસ્ક્યુ સિસ્ટમને સવાલ કરે છે

Follow Us
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ

સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં

Breaking News : દર્દીઓને લેબ રિપોર્ટ માટે ધક્કા નહી ખાવા પડે

ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો

આજનું રાશિફળ : નોકરીમાં વધશે દબદબો, વેપારમાં મળશે નવી ડીલ અને ધનલાભ

ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટા ફેરફારો, જુઓ Video

બજારમાં આવ્યો AI કેમેરા વાળો ટૂથબ્રશ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">