તમે કુંભકર્ણની જેમ ઊંઘવાના શોખીન છો તો ચેતી જજો, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

સારા સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે. તેથી જ દરેક આરોગ્ય નિષ્ણાત વ્યક્તિને તેની ઉંમર મુજબ અલગ અલગ કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેમજ જે લોકો પુખ્ત વયના હોય છે તે લોકોને દરરોજ 7 થી 8 કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેનાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી નથી.પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.તો આજે વધારે ઊંઘવાથી શું નુકસાન થાય છે તે જોઈશુ.

| Updated on: Nov 28, 2023 | 9:50 AM
જો તમે પણ 8 કલાક કરતા વધારે સમય સુધી ઊંઘો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.જો તમે વધુ સમય સુધી સૂશો તો તમારું હૃદય જોખમમાં આવી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે.

1 / 5
દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લો છો તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે. પરંતુ જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત હોય તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જેના પગલે આખો દિવસ ચિડીયા પણુ જોવા મળે

2 / 5
આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે.પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ નથી રાખતા તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

3 / 5
જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

4 / 5
જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

5 / 5
Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

g clip-path="url(#clip0_868_265)">