AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક ક્લિક અને અનેક મુસીબતોથી છુટકારો: પાર્ક કરેલી કારનો ફોટો લેવાની આદત કેમ છે જરૂરી?

ઘણીવાર લોકો તેમની કાર પાર્ક કર્યા પછી તેનો ફોટો લેવાની આદતને અવગણે છે. જો કે, આ નાનું પગલું ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. રેલ્વે સ્ટેશન હોય, શોપિંગ મોલ હોય કે કોઈપણ જાહેર સ્થળનું પાર્કિંગ હોય, વાહનનો ફોટો લેવાના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ કે આ આદત તમારા માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.

| Updated on: Aug 09, 2025 | 6:34 PM
Share
ઘણી વખત મોટા પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કર્યા પછી વાહન શોધવાનું મુશ્કેલ બને છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ જેવા સ્થળોએ, પાર્કિંગ વિસ્તાર એટલો મોટો હોય છે કે પાછા ફરતી વખતે વાહન શોધવાનું મુશ્કેલ બની જાય છે. જો તમે પાર્કિંગ સ્થળનો ફોટો લીધો હોય, જેમાં આસપાસના ચિહ્નો, પોલ નંબરો અથવા દુકાનો દેખાય છે, તો વાહન શોધવાનું સરળ બને છે.

1 / 7
ચોરી અથવા નુકસાનના જેવી ઘટનામાં પુરાવા તરીકે કામ કરે છે - જો તમારા વાહન સાથે કંઈક અનિચ્છનીય ઘટના બને છે, જેમ કે ચોરી, સ્ક્રેચ, ટાયર પંચર અથવા કોઈપણ નુકસાન, તો પાર્કિંગ સ્થળ પર લેવાયેલ ચિત્ર પુરાવા તરીકે કામ કરી શકે છે. આ ચિત્ર પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં, વીમાનો દાવો કરવામાં અથવા પાર્કિંગ ઓથોરિટીને ફરિયાદ કરવામાં મદદરૂપ સાબિત થશે.

2 / 7
સમય અને સ્થળનો રેકોર્ડ રાખવા માટે - મોટાભાગના સ્માર્ટફોન કેમેરા ફોટો લેતી વખતે તેની તારીખ અને સમય સાચવે છે. જો કોઈ કારણસર, જેમ કે ટોઇંગ અથવા ખોટા ચલણને કારણે પાર્કિંગ સમય અંગે વિવાદ થાય છે, તો તમે ચિત્ર દ્વારા સાબિત કરી શકો છો કે તમે વાહન નિર્ધારિત સમયે પાર્ક કર્યું હતું.

3 / 7
ખોટા ટોઇંગ અથવા ચલણથી બચવા - ઘણી વખત પાર્કિંગ અધિકારીઓ ભૂલથી ખોટી જગ્યાએ પાર્ક કરેલા વાહન માટે ટોઇંગ કરે છે અથવા ચલણ જારી કરે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પાર્કિંગ સ્થળનો ફોટો હોય, જેમાં વાહન યોગ્ય જગ્યાએ દેખાય છે, તો તમે તેનો ઉપયોગ તમારા બચાવમાં કરી શકો છો. આ પુરાવો તમને બિનજરૂરી દંડથી બચાવી શકે છે.

4 / 7
પાર્કિંગ ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં વૈકલ્પિક પુરાવો - જો તમે પાર્કિંગ સ્લિપ લીધી હોય અને તે ખોવાઈ જાય, તો ચિત્રમાં દેખાતી સ્લિપ અથવા વાહનની નંબર પ્લેટ પુરાવા તરીકે કામ કરી શકે છે. આ પાર્કિંગ સ્ટાફ સાથે દલીલો ટાળી શકે છે.

5 / 7
ફોટામાં કઈ વસ્તું કવર થવી જોઈએ - વાહનની નંબર પ્લેટ, જેથી ખાતરી થઈ શકે કે તે તમારું વાહન છે. આસપાસનું વાતાવરણ, જેમ કે બોર્ડ, દુકાનો અથવા અન્ય ઓળખી શકાય તેવા ચિહ્નો.

6 / 7
જો તમને પાર્કિંગ સ્લિપ મળે, તો તેનો પણ ફોટો લો - ફોટોને ગુગલ ફોટોઝ અથવા વોટ્સએપ પર સેવ કરો, જેથી જરૂર પડ્યે તમે તેને સરળતાથી એક્સેસ કરી શકો.( all photos credit: google and social media)

7 / 7

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા દ્વારા થતા હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ટેલિગ્રામ પર કોઈને કોઈ બહાના હેઠળ નકલી લિંક યુઝર્સને મોકલવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું ? આને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">