AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric Scooter : ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો, S1 X+ સૌથી સસ્તું, જાણો નવી કિંમત

ભારતીય EV માર્કેટમાં મજબૂત સ્પર્ધા છે. નવી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ પણ એન્ટ્રી કરી રહી છે, ત્યારે ઓલાએ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા લોકો માટે આ એક સારી તક છે. ભાવમાં ઘટાડો ઓલાને વધુ સારું વેચાણ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

| Updated on: Feb 18, 2024 | 7:03 PM
Share
ઓલા ઇલેક્ટ્રિકની આ જાહેરાત સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા લોકો માટે આ એક સારી તક છે.

1 / 6
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારતીય EV માર્કેટમાં મજબૂત સ્પર્ધા છે. નવી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ પણ એન્ટ્રી કરી રહી છે, તેથી ભાવમાં ઘટાડો ઓલાને વધુ સારું વેચાણ હાંસલ કરવામાં મદદ કરી શકે છે.

2 / 6
Ola ઇલેક્ટ્રીકએ ફેબ્રુઆરી 2024 માટે આ ઓફર્સ બહાર પાડી છે. ઓછી કિંમતે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ફાયદો આ મહિને જ મળી શકે છે. કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.

3 / 6
કંપનીએ Ola S1 X+થી લઈને S1 Pro મોડલમાં કિંમત ઘટાડી છે. S1 X+ની કિંમતમાં રૂપિયા 25,000નો ઘટાડો કર્યો છે, હવે આ મોડલની કિંમત 84,999 છે. તો  S1 Proમાં 17,500ના ઘટાડા સાથે તેની નવી કિંમત રૂ.1,29,999 છે. તો Ola S1 Airની નવી કિંમત 15,000ના ઘટાડા બાદ રી.1,04,999 છે. આ તમામ કિંમત એક્સ શોરૂમ છે.

4 / 6
Ola S1 Pro સૌથી પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. તે સંપૂર્ણ ચાર્જ પર 195 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તો Ola S1 Air એ કંપનીનું બીજું શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તે 90 કિમી/કલાકની હાઈ સ્પીડે દોડી શકે છે. તે સિંગલ ચાર્જ પર 151 કિલોમીટરની રેન્જ આપે છે.

5 / 6
Ola S1 X+નું પ્રદર્શન પણ S1 એર જેવું છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ 151 કિલોમીટર દોડે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની છે. આ ઓલાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. (Image - Ola)

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">