માસ્ટર-બ્લાસ્ટર ક્રિકેટમાં કરિયર બનાવવા માટે કરી રહ્યો છે તનતોડ મહેનત, આવો છે અર્જુન તેંડુલકરનો પરિવાર

અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં પહેલી વખત 5 વિકેટ લીધી છે ગોવા માટે રમતા અર્જુને અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે. તો અર્જુન તેંડુલકરના પરિવાર તેમજ કરિયર વિશે જાણીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Nov 14, 2024 | 7:34 AM
જ્યારે પણ અર્જુન તેંડુલકર મેદાન પર આવે છે ત્યારે તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. ચાહકોને આશા છે કે , અર્જુન શાનદાર બેટિંગ અને બોલિંગ કરીને તેના પિતા સચિનને ​​ગૌરવ અપાવશે, પિતાનું નામ રોશન કરશે.

1 / 11
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી છે. તેમણે ગોવા માટે રમતા અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુને આજે 13 નવેમ્બરના રોજ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે. તો અર્જુન તેંડુલકરના પરિવાર વિશે જાણો

2 / 11
 અર્જુન તેંડુલકર યુવા ક્રિકેટર છે અને ભારત માટે ડેબ્યુ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યો નથી.

3 / 11
તેમના દાદા-દાદી આનંદ મહેતા ગુજરાતી ઉદ્યોગપતિ અને એન્નાબેલ મહેતા છે, સ્થાનિક સ્તરે અર્જુન ગોવા તરફથી રમે છે. આ પહેલા તેણે મુંબઈની સ્થાનિક ટીમ તરફથી રમતા પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું છે.

4 / 11
, માસ્ટર-બ્લાસ્ટર “સચિન તેંડુલકર” નો પુત્ર અર્જુન તેંડુલકર ડાબોડી ફાસ્ટ બોલર છે. 24 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા અર્જુને પણ તેના પિતાની જેમ નાનપણથી જ ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતુ.

5 / 11
અર્જુન તેંડુલકરનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં 1999માં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરને ત્યાં થયો હતો. તેની એક મોટી બહેન સારા તેંડુલકર છે. તે ખુબ સુંદર છે.

6 / 11
અર્જુન તેંડુલકર 2021 સીઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે, અને 2023માં ડેબ્યૂ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, તેના પિતા પણ આજ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતા. 2021 IPL સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કર્યું હતુ.

7 / 11
 ભારત માટે તેની અંડર-19 ડેબ્યૂ 2018માં શ્રીલંકા સામે હતી. તેણે હરિયાણા સામે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે 15 જાન્યુઆરી 2021ના રોજ તેની ટી20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ડેબ્યૂ વખતે તેણે ત્રણ ઓવરમાં 1/34 રન લીધા હતા.

8 / 11
સપ્ટેમ્બર 2021માં તેને પ્રથમ વખત મુંબઈની સિનિયર ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેનો મુંબઈની 22 સભ્યોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જોકે, બાદમાં ઈજાના કારણે તે 2021 IPLમાંથી બહાર થઈ ગયો હતો.

9 / 11
 ફેબ્રુઆરી 2022માં તેને ફરીથી MIએ ટીમમાં સામેલ કર્યો હતો, 13 ડિસેમ્બર 2022ના રોજ, તેંડુલકરે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે રમતી વખતે તેની પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 207 બોલમાં 120 રન ફટકારીને પ્રથમ સદી ફટકારી હતી.

10 / 11
  16 એપ્રિલ 2023ના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની શરૂઆત કરી હતી. ભુવનેશ્વર કુમારને આઉટ કરીને ટુર્નામેન્ટમાં તેની પ્રથમ વિકેટ પણ લીધી હતી.

11 / 11
Follow Us:
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

g clip-path="url(#clip0_868_265)">