ગૌતમ અદાણી અમેરિકામાં કરશે 10 અબજ ડોલરનું રોકાણ, 15 હજાર નોકરીઓનું થશે સર્જન, જાણો ભારતને શું ફાયદો ?

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

| Updated on: Nov 13, 2024 | 8:44 PM
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ભાગીદારી ઝડપથી વધી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર ગણાવ્યો હતો. હવે અદાણી ગ્રુપે અમેરિકાના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.

1 / 5
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

2 / 5
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અદાણીએ કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને છે, અદાણી ગ્રૂપ તેની વૈશ્વિક નિપુણતાનો લાભ લેવા માટે તૈયાર છે અને અમેરિકાની ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે." નોકરી

3 / 5
અગાઉ, અદાણી જૂથે દેશના મેટલ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ મેટલ ઈન્ડસ્ટ્રીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરી રહ્યું છે. આ મેટલ બિઝનેસમાં કોપર, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ખાણકામ, રિફાઇનિંગ અને ઉત્પાદન પર ફોકસ કરવામાં આવશે.

4 / 5
6 નવેમ્બરે અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટ લખીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. અદાણીએ લખ્યું હતું કે, "જો આ ધરતી પર કોઈ એવી વ્યક્તિ છે જે પોતાની માન્યતાઓ માટે અતૂટ દ્રઢતા, ધીરજ, નિશ્ચય અને સાચી હિંમતનું પ્રતિક છે, તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તે જોવાનું રસપ્રદ રહેશે કે અમેરિકાની લોકશાહી તેના લોકોને કેવો પ્રતિભાવ આપશે." 47માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન."

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

g clip-path="url(#clip0_868_265)">