Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં DGP-IG કોન્ફરન્સ યોજાઇ, જુઓ Photos

ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં પોલીસીંગને લગતા વિવિધ વિષયો પર મળેલા સૂચનો અંગે ચર્ચા કરી તેના સુચારૂ અમલીકરણ પર ભાર મુકાયો. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. 

yunus.gazi
| Edited By: | Updated on: Nov 13, 2024 | 10:07 PM
ખેડા ખાતે યોજાયેલી ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં વિવિધ યુનિટના વડાઓ તથા શહેર/ રેન્જ/ જિલ્લાના વડાઓ મળીને 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

1 / 5
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.

2 / 5
પ્રતિવર્ષ ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજીનો ઉપયોગ, ઇન્ટર્નલ સિક્યોરિટી, બોર્ડર સુરક્ષા, દરિયાઇ સુરક્ષા, આતંકવાદ જેવા વિવિધ પોલીસીંગને લગતા વિષયો પર મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવે છે.

3 / 5
આ સૂચનોની અમલવારી રાજ્યમાં છેવાડાના પોલીસ સ્ટેશન સુધી સુચારૂ રૂપે થાય તે માટે આજે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.

4 / 5
ડીજીપી-આઇજીપી કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ કોન્ફરન્સમાં મળેલા સૂચનોનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને તે સૂચનોનું સૂચારૂ રીતે સ્થાનિક લેવલ સુધી અમલીકરણ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. વિશેષમાં આધુનિક યુગમાં ડ્રોન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પણ સૂચન કર્યુ હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">