Upcoming IPO: તૈયાર થઈ જાઓ ! 147ની પ્રાઇસ બેન્ડ, ફ્રેશ શેરનો IPO, 18 નવેમ્બરે ખુલશે, જાણો GMP
આ કંપનીનો IPOની પ્રાઇસ બેન્ડ 140-147 નક્કી કરવામાં આવી છે. આ IPO હેઠળ, રોકાણકારો ઓછામાં ઓછા 1,000 ઇક્વિટી શેર માટે અરજી કરી શકે છે. કંપની મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ બહુવિધ ઉદ્દેશ્યોને અનુસરવા માટે કરવાની યોજના ધરાવે છે. આમાં મુંબઈમાં ઓફિસ સ્પેસ હસ્તગત કરવા માટેના ભંડોળના મૂડી ખર્ચનો પણ સમાવેશ થાય છે.
Most Read Stories