કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર

13 નવેમ્બર, 2024

આયુર્વેદની પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર ભાર્ગવ તન્નાના જણાવ્યા અનુસાર, આયુર્વેદની ચરક સંહિતામાં કબૂતરની ચરકના મહત્વ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શરીરમાં બનતા બ્લડ ક્લોટને કબૂતરની ચરક વડે દૂર કરી શકાય છે.

મહત્વનું છે કે મોટાભાગે શરીરમાં જો કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આ પ્રકારના બ્લડ ક્લોટ બનતા હોય છે.

એટલે કે કોલેસ્ટ્રોલ થી રાહત મેળવવા આ કબૂતરની ચરક ખૂબ મહત્વની છે.

કબૂતરની ચરકનો મધ સાથે ઉપયોગ કરવાથી બ્લડ ક્લોટ જો બનતા હોય તો તેમ રાહત મળે છે.

વૈદી પાંચા દામણિયા તેનો પ્રયોગ પણ કરી રહ્યા છે અને તેના સારા રિઝલ્ટ પણ મળી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.