AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YAMAHA RX 100 : ફરીથી આવી રહી છે યુવાનોની ‘ડ્રિમ બાઈક’, એ બંધ ન થઈ હોત તો સ્પ્લેન્ડરનો કોઈ ભાવ પણ ન પુછતા હોત

Yamaha RX100 : આ બાઇકને 1985માં લોન્ચ કરવામાં આવી હતી. જબરદસ્ત પાવર ધરાવતી આ હલકી બાઇક બુલેટથી 2 સ્ટેપ આગળ હતી. જે બાદ કંપનીએ તેને બંધ કરી દીધી અને બીજી કેટલીક બાઇક લોન્ચ કરી હતી. પરંતુ કોઈપણ બાઇક RX100 જેટલી લોકપ્રિય બની શકી નથી. હવે કંપનીએ આ બાઇકમાં કેટલાક ફેરફાર કર્યા છે અને તેને ફરીથી માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.

| Updated on: Feb 17, 2024 | 10:28 AM
Share
એક સમય હતો જ્યારે યામાહા RX100 એ યુવાનોની જીવ હતી. યામાહાની RX 100નો બુલેટ બાઇક કરતાં વધુ ક્રેઝ હતો. જો આ બાઈક બંધ ન થઈ હોત તો સ્પ્લેન્ડરનો કોઈ ભાવ જ ન પુછત. તો હવે સ્પીડ અને સ્ટાઈલને પસંદ કરતા યુવાનો તૈયાર થઈ જાઓ. કારણ કે જાપાની બાઇક મેન્યુફેક્ચરિંગ કંપની યામાહા તેના 4 દાયકા જૂના મોડલને નવા અવતારમાં રજૂ કરવા જઈ રહી છે.

1 / 5
Yamaha RX100, જે વર્ષ 1985માં પહેલીવાર લોન્ચ કરવામાં આવી હતી. તે ભારતીય યુવાનોને ખૂબ જ પસંદ આવી હતી. કંપની આ મોડલને નવા અંદાજમાં રજૂ કરવા જઈ રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપની આ રેટ્રો ડિઝાઈનવાળી બાઇકને સંપૂર્ણપણે નવા અવતારમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

2 / 5
Yamaha RX100 ભારતમાં ખૂબ જ લોકપ્રિય બાઇક રહી છે. તેની સ્પીડ, પિકઅપ અને રેટ્રો ડિઝાઈનને કારણે બાયને ટૂંકા સમયમાં યુવાનોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં ઘણા કલાકારો સાથે જોવા મળી હતી. જો કે 1996માં અમુક માપદંડોને કારણે બાઇકનું ઉત્પાદન પાછળથી બંધ કરવું પડ્યું હતું. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આપણે તેને હજુ પણ રસ્તાઓ પર જોઈ શકીએ છીએ. ઘણા લોકો તેમાં મોડિફાઈ કરીને તેનો ઉપયોગ કરે છે.

3 / 5
બાઇકમાં નવું શું હશે? : મળતી માહિતી મુજબ, નવી યામાહા RX100 મોટા અને વધુ શક્તિશાળી ફ્યુઅલ-ઇન્જેક્ટેડ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ હશે. બાઇકમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL), ઇલેક્ટ્રિક સ્ટાર્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી નવી સુવિધાઓ પણ મળી શકે છે.

4 / 5
શું હશે બાઇકની કિંમત? : યામાહાએ હજુ સુધી એ જણાવ્યું નથી કે ભારતમાં નવું RX100 ક્યારે લોન્ચ થશે. જો કે અનુમાન છે કે કંપની તેને 2024માં લોન્ચ કરી શકે છે. દેશની સૌથી યોગ્ય વ્યાજબી કિંમતવાળી યામાહા મોટરસાઇકલ પૈકીની એક, બાઇકની કિંમત 1.25 લાખથી 1.5 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">