AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવું વીજ જોડાણ કેવી રીતે અને કેટલા દિવસમાં મળે ? જાણો પ્રથમ વખત કેટલો ચાર્જ ચૂકવવો પડશે

જ્યારે કોઈપણ વ્યક્તિ નવું ઘર બનાવે છે, ત્યારે તેને તે ઘરમાં વીજળી અને પાણીનું કનેક્શન લેવું પડે છે. ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે પ્રથમ વખત વીજળી કનેક્શન કેવી રીતે મેળવવું અને તેના માટે શું કરવું પડશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે નવું વીજ જોડાણ કેવી રીતે મેળવવું અને કેટલા દિવસમાં મળે છે.

| Updated on: Mar 03, 2024 | 8:23 PM
Share
જ્યારે કોઈપણ વ્યક્તિ નવું ઘર બનાવે છે, ત્યારે તેને તે ઘરમાં વીજળી અને પાણીનું કનેક્શન લેવું પડે છે. ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે પ્રથમ વખત વીજળી કનેક્શન કેવી રીતે મેળવવું અને તેના માટે શું કરવું પડશે.

1 / 6
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં નવા કનેક્શન માટે રાહ જોવાનો સમય ઓછો કરવામાં આવ્યો છે.

2 / 6
નવા સુધારા મુજબ હવે મેટ્રો શહેરોમાં સાત દિવસના બદલે ત્રણ દિવસમાં નવું વીજળી કનેક્શન મળી જશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં તે 15 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યા છે.

3 / 6
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નવા કનેક્શન માટે 1 મહિનો રાહ જોવી પડતી હતી, તે હવે ઘટાડીને 15 દિવસ કરી દેવામાં આવી છે.

4 / 6
જે તે રાજ્યની વીજ વિતરણ કંપનીની વેબસાઇટ પરથી તમે વીજ જોડાણ માટે અરજી કરી શકો છો. તમે નજીકના પાવર હાઉસમાં પણ જઈને અરજી કરી શકો છો.

5 / 6
દરેક રાજ્યમાં વીજ કનેક્શનનો ચાર્જ અલગ-અલગ હોય છે, ગુજરાતમાં ઘર વપરાશ માટેના સીંગલ ફેઈઝ વીજ કનેક્શન માટે 40 રૂપિયા અને થ્રી ફેઈઝ માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

6 / 6

g clip-path="url(#clip0_868_265)">