નીતા અંબાણીને તેમના પતિ તરફથી મળી કરોડો રૂપિયાની દિવાળી ગિફ્ટ

નીતા અંબાણી હંમેશા સમાચારમાં રહે છે. નીતા અંબાણી કરોડોની સંપત્તિના માલિક છે અને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. નીતા અંબાણીએ થોડા દિવસ પહેલા મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

| Updated on: Nov 11, 2023 | 3:13 PM
નીતા અંબાણી હંમેશા સમાચારમાં રહે છે. નીતા અંબાણી અત્યંત વૈભવી જીવનશૈલી જીવે છે. નીતા અંબાણી આજે કરોડોની સંપત્તિના માલિક છે.

1 / 5
દિવાળીના ખાસ દિવસે નીતા અંબાણીને તેમના પતિ મુકેશ અંબાણીએ ખૂબ જ ખાસ અને મોટી ભેટ આપી હતી. રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણીએ કરોડોની ગિફ્ટ આપી હતી.

2 / 5
અહેવાલો અનુસાર મુકેશ અંબાણીએ દિવાળીના અવસર પર નીતા અંબાણીને રોલ્સ રોયસ કુલીનન બેજ કાર ભેટમાં આપી હતી. રસપ્રદ વાત એ છે કે તે ભારતની સૌથી મોંઘી કારમાંથી એક છે.

3 / 5
રોલ્સ રોયસ કુલીનન બેજ કારની કિંમત રૂપિયા 8.2 કરોડથી શરૂ થાય છે અને રૂપિયા 10 કરોડથી પણ વધુ છે. Rolls Royce Cullinan બેજ ખૂબ જ લક્ઝુરિયસ કાર છે.

4 / 5
રોલ્સ રોયસ કુલીનન બેજ એક અત્યંત વૈભવી કાર છે. નીતા અંબાણી પાસે આવી અનેક લક્ઝરી કાર છે તેમજ કારનો મોટો સંગ્રહ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા

ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન

અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો

નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ

મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત

હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો

અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા

અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? જાણો

સંસદની સદસ્યતા જવા પર બોલ્યા મોઈત્રા- 'કોઈ પુરાવા વિના મળી સજા'

g clip-path="url(#clip0_868_265)">