AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ઉઠતાની સાથે જ કેટલું પાણી પીવું જોઈએ ? તમારી આ એક ભૂલ કિડનીને પહોંચાડી શકે છે ‘નુકસાન’

શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે, સવારે ઉઠતાની સાથે જ ગમે તેટલું પાણી પી લેવું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે? ઘણા લોકો માને છે કે, વધુ પાણી એટલે વધુ ફાયદો પણ હકીકતમાં આ આદત તમારી કિડની પર ભારે દબાણ લાવી શકે છે.

| Updated on: May 06, 2026 | 6:41 PM
Share
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને કિડનીનું કાર્ય પણ સુધરે છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર નીકળતા રહે છે. આનાથી કિડનીને ફિલ્ટર કરવામાં વધુ મુશ્કેલી પડતી નથી.

1 / 5
આથી, હેલ્થ એક્સપર્ટ સવારે ખાલી પેટે પાણી પીવાની સલાહ આપે છે. તમારે દિવસભરમાં 3 લિટર પાણી ચોક્કસપણે પીવું જોઈએ. પાણી ઉપરાંત બીજા પ્રવાહી વસ્તુઓ પણ ડાયટમાં એડ (Add) કરી શકાય છે. જો કે, સવારે ઉઠતાની સાથે જ જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી કિડની પર ભાર પડે છે. ટૂંકમાં, વધુ પાણી પીવાથી કિડની દબાણમાં આવી જાય છે.

2 / 5
અવારનવાર લોકો સવારે ઉઠતાની સાથે જ 1-2 બોટલ પાણી પી જાય છે પરંતુ આવું કરવું કિડની માટે યોગ્ય નથી. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એકસાથે આટલી માત્રામાં પાણી પીવું એ આદત યોગ્ય નથી. સવારે એક જ વારમાં આટલી માત્રામાં પાણી પીવાથી કિડની પર દબાણ પડે છે. આખા દિવસમાં ધીમે-ધીમે 3 લિટર સુધી પાણી પીવું યોગ્ય છે.

3 / 5
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સવારે ઊઠીને તમારે એક જ વારમાં બહુ વધારે પાણી ન પીવું જોઈએ. કેટલાક લોકો સવારે 2-3 બોટલ પાણી પી જાય છે. આનાથી કિડનીને ફાયદો નહીં પણ નુકસાન થઈ શકે છે. સવારે ઊઠીને તમે 1-2 ગ્લાસ હુંફાળું પાણી પી શકો છો.

4 / 5
કિડનીને પાણી દ્વારા ઘણી હદ સુધી સુરક્ષિત રાખી શકાય છે. હેલ્ધી કિડની માટે તમારે દિવસભરમાં 3 લિટર પાણી પી લેવું જોઈએ. ઉચિત માત્રામાં પાણી કિડની અને શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને સરળતાથી ફિલ્ટર કરી દે છે. આથી પાણી પીવાનું ધ્યાન રાખો. ઘણીવાર લોકો કામના ચક્કરમાં ઓછું પાણી પીવે છે અથવા પાણી પીવાનું ભૂલી જાય છે. આવું કરવું ન માત્ર કિડની પરંતુ શરીરના અન્ય અંગો માટે પણ યોગ્ય નથી.

5 / 5

Health Tips : આ 5 છોડ ઘરમાં લગાવવાથી મળશે અસ્થમામાં રાહત, જાણો શું કે છે નિષ્ણાતો!

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">