10 વર્ષમાં 7મી વાર UAEના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, ઈન્દિરા ગાંધી બાદ કોઈ PMએ આ દેશ તરફ નજર પણ ન કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે મંગળવારથી UAEની બે દિવસીય મુલાકાતે જશે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં બંને દેશ કેવી રીતે નજીક આવ્યા છે. ભારત-UAE સંબંધોના પાયામાં શું છે ? ચાલો જાણીએ.
Most Read Stories